હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૨૮/૧૨/૨૦૧૫ થી તા.૦૩/૦૧/૨૦૧૬)

 

એલ.સી.બી. ખેડા-નડીયાદ

 

નડીયાદ વાણીયાવાડ સર્કલ પાસેથી ચોરીના લેપટોપ, બે મોબાઇલ વિગેરે રૂ. ૪૨,૫૦૦/- ના ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી એલ.સી.બી. નડીયાદ

પ્રેસ નોટ- તા:-૩૧/૧૨/૨૦૧૫

 

                શ્રી સચિન બાદશાહ પોલીસ અધિક્ષક શ્રી ખેડા-નડીયાદ નાઓએ આગામી ૩૧ ડિસેમ્બર ને અનુલક્ષીને સમગ્ર જીલ્લામા પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરવા જરૂરી સુચના આપેલ તે મુજબ એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એમ.એ.ચૌધરી નાઓએ તેમના સ્ટાફને જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ. જે અન્વયે સ્ટાફના એ.એસ.આઇ સરફરાજ હુસેન, પો.કો. ભગવાન, પો.કો. અમરાભાઇ, પો.કો.શ્રવણકુમાર, પો.કો. ગીરીશભાઇ, પો.કો. સંદિપ લોટન એ રીતેના મીલ્કત વીરૂદ્ધના ગુના સબંધે તા. ૩૦/૧૨/૧૫ નારોજ પેટ્રોલીંગમા હતા. દરમ્યાનમાં પો.કો. શ્રવણકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે નડીયાદ વાણીયાવડ સર્કલ પાસેથી વિમલ રતીલાલ રબારી રહે. નડીયાદ શ્રીકુષ્ણ સોસાયટી, ફતેપુરા રોડ, તા. નડીયાદ નાઓની પાસેથી (૧) એક ડેલ કંપનીનુ લેપટોપ કિ.રૂ.૨૪૫૦૦/- (૨) મોબાઇલ નંગ ૨ કિ.રૂ. ૧૭,૦૦૦/- (૩) સનડીસ્ક કંપનીની પેન ડ્રાઇવ -૧ કિ.રૂ. ૫૦૦/- (૪) લેપટોપ ચાર્જર કિ.રૂ. ૫૦૦/-  સાથે મળી આવેલ. સદર મળી આવેલ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આ તમામ સામાન રાજેન્દ્ર નગર સોસાયટીમા રહેતો પોતાનો મિત્ર નિમેશ રાણાના ઘરેથી ચોરી કરેલાની હકીકત જણાવતો હોવાનુ પ્રાથમિક તપાસમા જણાઇ આવેલ છે. આ અંગે નડીયાદ ટાઉન પો.સ્ટે. સ્ટે.એ. નં. ૨૧/૧૫ ક.૨૧/૫૦ તા ૩૦/૧૨/૧૫ સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી.૧૦૨, મુજબ નોધ કરાવી  આગળની વધુ તપાસ માટે કેસ કાગળો તથા મુદ્દામાલ નડીયાદ ટાઉન સોંપવામા આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સુરક્ષા સેતુ સોસાયટી ખેડા-નડીયાદ

 

સુરક્ષા સેતુ સોસાયટી તરફથી અત્રેના વિભાગને દિન – ૨૦ માટે સુરક્ષા સેતુ રથ ફાળવેલ છે. જે રથ તા: ૦૧/૦૧/૨૦૧૬ થી તા : ૨૦/૦૧/૨૦૧૬ સુધી ખેડા જીલ્લા ના પો.સ્ટે. વિસ્તારમાં ફરી લોક જાગૃતિ માટે કાર્યરત રહેશે. તથા આ રથ તા: ૦૧,૦૨/૦૧/૨૦૧૬ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટે ના વિસ્તારમાં તેમજ તા: ૦૩/૦૧/૨૦૧૬ ના રોજ નડીયાદ પશ્ચીમ પો.સ્ટે. વિસ્તારમાં ફરી લોક જાગૃતિ અંગેના કાર્યક્ર્મ કરેલ અને તા: ૦૪,૦૫/૦૧/૨૦૧૬ માં આ રથ નડીયાદ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં ફરી લોક જાગૃતિ અંગે કાર્યક્રમ કરશે.     

વધુમાં સુરક્ષા સેતું યોજના અંતર્ગત ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના તમામ પો.સ્ટે. ના  કેડેટ્સ ને તા : ૨૫,૨૬,૨૭/૧૨/૨૦૧૫ ના ત્રી-દિવસીય કેમ્પનું આયોજન કરેલ જેમાં કપડવંજ ટાઉન પો.સ્ટે. દ્રારા આ કેમ્પ તા: ૨૯,૩૦,૩૧/૧૨/૨૦૧૫ ના રોજ તેનું આયોજન કરવામાં આવેલ હતું.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 05-01-2016