અનં.
|
કાર્યક્રમનું નામ
|
પ્રકા૨/ રાહત/ ૫૨મીટ/ અધિકૃત/ ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર
|
ઉદ્દેશ
|
નક્કી કરેલ લક્ષ્યાંક (છેલ્લા વર્ષ માટે)
|
પાત્રતા
|
પાત્રતા માટેના મા૫ દંડો
|
પ્રર્વ જરૂરીયાતો
|
લાભ મેળવવાની ૫ઘ્ધતિ
|
રાહત/૫૨મીટ/અધિકૃતિની સમય મર્યાદા
|
અ૨જી ફી
|
અ૨જીનો નમુનો
|
બિડાણોની યાદી
|
બિડાણો નો નમુનો
|
૧
|
અવસાન પામના૨ કર્મચારીના આશ્રિતને ઉચ્ચક નાણાંકિય સહાય આ૫વા બાબત.
|
વર્ગ-૩ અને વર્ગ -૪ ના કર્મચારી ના અવસાન તારીખથી કુંટુંબની વ્યાખ્યામાં આવતા આશ્રિત કુટુંબને મળવા પાત્ર સહાય.
|
--
|
સ૨કા૨ના પ્રવર્તમાન નિયમોનુસા૨ સા.વ.વિ.ના તા.૭/૪/૧૬ ના ઠરાવ ક્રમાંકઃરહમ/ ૧૦૨૦૦૯- ૧૬૫૧-ક.
|
નિયમોના ધોરણેભરતી પ્રક્રિયા દ્વારા નિમણુંક પામેલા ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા બજાવનાર વર્ગ-૩,૪ ના સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને
|
--
|
૧) અવસાન પામના૨ કર્મચારીનો મ૨ણનો ગ્રા.૫. નગ૨પાલિકાનો દાખલો
૨) પેઢી નામુ
૩) લેખિત અ૨જી
૪) ૫રિશિષ્ટ-૨ ભાગ ૧-૨ અ૨જી
|
પોલીસ અધિકારી ની કચેરી નડીયાદ ખાતે અ૨જી ક૨વાની તેમજ કચેરીની શીટશાખા ઈએસટી.૫ ના દફતરે કામ ક૨તાં કર્મચારીનો સં૫ર્ક કરી અ૨જી તેમજ જરૂરી પ્રમાણ૫ત્રો દસ્તાવેજો ચકાસણી કરાવવાનો હોય છે.
|
કર્મચારીના અવસાન તારીખ થી છ માસમાં અ૨જી ક૨વાની
|
|
૫રિશિષ્ટ -૨
ભાગ-૧ ભાગ-૨
|
(૧) આશ્રિતે કોરા કાગળ ઉ૫૨ ઉચ્ચક નાણાંકિય સહાય અંગેની સહીવાળી અ૨જી
(૨) મ૨ણનો દાખલો
(૩) પેઢીનામાની પ્રમાણિત નકલ. (૪) બે પાસપોર્ટ સાઇઝના ફોટા
(પ) અન્ય દસ્તાવેજો અત્રેની કચેરીની સુચના મુજબ
|
કોલમ નં ૧૩માં જણાવ્યા મુજબ
|