|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૧/૧૨/૨૦૧૫ થી તા.૨૭/૧૨/૨૦૧૫)
ડાકોર પોલીસ સ્ટેશન
અત્રેના ડાકોર રણછોડરાયજી મંદિરે તા.૨૫/૧૨/૨૦૧૫ ના રોજ પુનમ હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે તેમજ ખીસ્સા કાતરૂના બનાવો બનતા અટકાવવા પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવાની સારી કામગીરી કરેલ છે.
|
|