|
રમત ગમત
પોલીસની ફરજ સિવાયના સમયમાં પોલીસ કર્મચારીઓની શારીરીક કુશળતા જળવાઇ રહે તેમજ માનસીક તણાવમાંથી મુકિત મળી રહે તે હેતુથી અને જીલ્લામાં રમત ગમત પ્રવૃતિને પ્રોત્સાહન માટે પોલીસ અધિક્ષકશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ વિવિધ રમત ગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે.
હાલમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે એક ક્રીકેટ ટુનામેન્ટનુ આયોજન કરવામાં આવેલ જેમાં ખેડા જીલ્લા ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારી નાઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ.
|
|