હું શોધું છું

હોમ  |

ટ્રાફિક વોર્ડન સિસ્ટમ
Rating :  Star Star Star Star Star   

ટ્રાફિક વોર્ડન સિસ્ટમ

૮૧૯ જિલ્લા ટ્રાફીક શાખા ૮૨૯ શહેર ટ્રાફીક શાખા

ટ્રાફીકશાખાનું મુખ્ય કાર્ય ટ્રાફીક નિયમોનું પાલન કરાવી ટ્રાફીક વ્યવસ્થા જાળવવીલ જિલ્લામાં બનતાં રોડ અકસ્માતોનો અભ્યાસ કરી તેના નિવારણ માટે પ્રયાસ કરવા ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી અને અસલામત મુસાફરી સામે કાયદેસર કાર્યવાહી કરવી રોડ અકસ્માત દરમ્યાન ભોગ બનનારની સહાયતા કરવી સતત રોડ પેટ્રોલીંગ અને હાઈવે પેટ્રોલીંગનું સંકલન કરી રોડ સલામતીની ખાત્રી કરવી અને મહાનુભાવાની મૂસાફરી દરમ્યાન પાયલોટીંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી તેમજ ટ્રાફીક સંબંધિત લોક શિક્ષણ જાગૃતિ માટે સ્વૈચ્છિક સંગઠનો સાથે સંકલન કરવું વિઈનો સમાવેશ થાય છે.

જિલ્લા ટ્રાફીક શાખા સમગ્ર જિલ્લામાં ટ્રાફીક કામગીરીની દેખરેખ કરી તેની અસરકારકતા વધારવા જરૂરી સંકલન અને કાર્યવાહી કરે છે સાથોસાથ ટ્રાફીક અને રોડ સલામતી માટે લોક જાગૃતી લાવવાના તાલીમ શિબીરો અને કાર્યક્રમોનું આયોજન કરે છે.

ખેડા જિલ્લામાં સ્ટેટ હાઈવે ૮ પસાર થાય છે. રોડની સાઈડ પર સર્વિસ રોડ પણ આવેલ છે. હાઈવે ટ્રાફીક શાખા આ રોડની રોડ સલામતી અને ટ્રાફીક વ્યવસ્થા દેખરેખ કરે છે. એક ક્રેઈન અને એમ્બ્યુલન્સ તેને સંલગ્ન મૂકેલ છે. રોડ અકસ્માત અને મદદની જરૂરીયાત પ્રસંગે જિલ્લા કટ્રોલરૂમનો સંપર્ક કરતાં આ પેટ્રોલીંગ મોબાઈલની મદદ મળી રહે છે.

શહેર ટ્રાફિકમાં શહેરનો આંતિરક વાહનવ્યવહાર સરળ રીતે થાય તે અંગેની તકેદારી રાખવામાં આવે છે. આમા પોલીસ તથા હોમગાર્ડ સભ્યોના સહકાર ઘ્વારા ચલાવવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 19-06-2006