|
પરેડ
જિલ્લાના પોલીસ અધિકારીઓની કર્મચારીઓની ફિઝિકલ ફીટનેસ શિસ્ત ટર્ન આઉટ જળવાઈ રહે તે ઘ્યાને લઈ ખાસ અગત્યની ફરજમાં રોકાયેલ ન હોય તેવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ /કર્મચારીઓની અઠવાડીયા દરમ્યાન સોમવાર, શુક્રવારે પરેડનું આયોજન કરવામાં આવે છે. તેમજ પોસ્ટેના વાર્ષિક ઇન્સ્પેશન દરમ્યાન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીના ફિઝિકલ ફીટનેસ શિસ્ત ટર્ન આઉટની ચકાસણી કરી તેમને જરૂરી પ્રોત્સાહન મળે તે માટે જીલ્લા પોલીસ વડા તરફથી ઇનામ આપવામાં આવે છે. તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ દ્વારા વાર્ષિક ઇન્સપેકશન દરમ્યાન સેરીમોનીયલ પરેડ, પી.ટી ડ્રીલ, શારીરીક કરતબો, મોબ ડ્રીલ વગેરેનુ નિર્દશન કરવામાં આવે છે.
પરેડમાં રનીંગ માર્ચપાસ્ટ પીટી રાયફલ એકસરસાઈઝ વેપન ટ્રેનિંગલ મેપરીડીંગ ફીલ્ડ એન્જીનીયરીંગ ફીલ્ડક્રાફટ કમાન્ડો ઓપરેશનને લગતા ડેમોસ્ટ્રેશન જાપ્તા ડયુટી ગાર્ડ માઉન્ટીગ યોગાસનો અનાર્મ કોમ્બેટ વિગેરે વિષયની પ્રેકટીસ જાણકારી આપવામાં આવે છે.
|
|