|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૦૯/૧૧/૨૦૧૫ થી તા.૧૫/૧૧/૨૦૧૫)
એસ.ઓ.જી. ખેડા-નડીયાદ
ચોરીની મોસા. સાથે એક આરોપીને ઝડપી ઘાટલોડીયા પો.સ્ટે.નો વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી એસ.ઓ.જી. ખેડા-નડીયાદ
પ્રેસ નોટ- તા:-૧૩/૧૧/૨૦૧૫
શ્રી સચિન બાદશાહ પોલીસ અધિક્ષક શ્રી ખેડા-નડીયાદ નાઓએ સમગ્ર જીલ્લામા દિવાળીના તહેવારને અનુલક્ષીને કોઇ અનિચ્છ્નિય બનાવ ન બને તેમાટે સમગ્ર જીલ્લાને જીલ્લામા પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરવા જરૂરી સુચના આપેલ તે મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી ડી.એ.ચૌધરી નાઓએ તેમના સ્ટાફને જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ. જે અન્વયે સ્ટાફના હેઙકો. ઇશાકમીયા, હેડકો. રમણભાઇ, પો.કો. નવનીતકુમાર, પો.કો. સુરેશભાઇ, પો.કો. રજનીકાન્ત, પો.કો. રૂતુરાજ નાઓ બિલોદરા ચોકડી પાસે પેટ્રોલીંગમા હતા અને વાહન ચેકિંગ કરે રહેલ દરમ્યાન પો.કો. નવનીતકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે કમળા ચોકડીથી આરોપી ટીકો ઉર્ફે અશોકભાઇ રમણભાઇ ભોઇ રહે. બડોદરા તા. દશકોઇ જી. અમદાવાદનાને બજાજ ડિસ્કવર મો.સા. નં. જી.જે. ૨ બી.એફ. ૪૧૧૪ ને ની સાથે પકડી પાડેલ છે. અને સદર બાઇક બાબતે ઘનિષ્ટ પુછપરછ કરતા આ બાઇક તેણે આજથી આશરે એકાદ મહીના ઉપર ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે બાબતે ખરાઇ કરતા ઘાટલોડીયા પો.સ્ટે. ફ.ગુ. ર. નં. ૧૫૨/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરેલ છે. સદર આરોપીને મોસા. સાથે પકડી સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી. ૧૦૨, મુજબ આજ તા.૧૩/૧૧/૧૫ ના રોજ અટક કરી આરોપીને નડીયાદ રૂરલ પો.સ્ટે. સોપેલ છે.
|
|