|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૦૫/૦૧/૨૦૧૫ થી તા.૧૧/૦૧/૨૦૧૫)
પેરોલ ફર્લો સ્કવોડ ખેડા-નડીયાદ
ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપીને પકડી પાડતી
ખેડા – નડીયાદ પેરોલ ફર્લો ર્સ્કોડ
ખેડા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સાહેબે ખેડા જીલ્લામાં થતી ઘરફોડ ચોરી તથા ધાડ, લુંટના તથા પેરોલ ફર્લો પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલી જે સુચનાના ભાગ રૂપે ખેડા જીલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડના પોસઇ એચ.આર.બ્રહમભટ્ટ નાઓ તેમના સ્ટાફના એ.એસ.આઇ. મજીદખાન અનારખાન તથા પો.કો તન્મયકુમાર પાઉલભાઇ નાઓને નાસતા ફરતા આરોપી પકડવા બાબતે સુચના કરતા એ.એસ.આઇ. મજીદખાન તથા પો.કો. તન્મય નાઓએ મળેલ બાતમી આધારે ડાકોર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૬/૧૩ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના નાસતો ફરતો આરોપી વસીમ અકરમ ઉર્ફે જોર્ડન શફીમહંમદ જાતે મલેક રહે, બોરસદ રાજોફળી નાને તા.૦૫/૦૧/૨૦૧૫ ના ૨૧/૧૦ વાગે સી.આર.પી.સી. ૪૧ (૧) આઇ મુજબ અટક કરી નડીયાદ રૂરલ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
|
|