હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૦૪/૦૮/૨૦૧૪ થી તા.૧૦/૦૮/૨૦૧૪)

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૧૦/૦૮/૨૦ ના રોજ પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

 

એસ.ઓ.જી. ખેડા-નડીયાદ

જાહેરાનામાનો ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ  ખેડા જીલ્‍લા એસ.ઓ.જી. પોલીસનો સપાટો

તા.૦૭/૦૮/ર૦૧૪

                        અગામી દિવસોમાં રક્ષાબંધન, ૧૫ મી ઓગષ્ટ, જન્માષ્ટમીના તહેવારો આવતા હોઇ ખેડા જીલ્લામાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે અનુસંધાને તકેદારીના ભાગ રૂપે પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદનાઓના સુચના અન્‍વયે ખેડા જીલ્‍લામાં મહે. જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ખેડા-નડીયાદનાઓએ પ્રસિદ્ધ કરેલ જાહેરાનામાનો અમલ કરવા સારૂ એસ.ઓ.જી. ખેડા-નડીયાદની ટીમો બનાવી જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ રજીસ્ટર નહિ નિભાવવા, સી.સી.ટી.વી. કેમેરા નહિ લાગવવા, મકાન તથા સાયકલો ભાડે આપી ગ્રાહક પાસેથી ઓળખના પુરાવા નહી લઇ તથા કોલમ મુજબનું રજીસ્‍ટર નહી નિભાવી મહે. જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ખેડા-નડીયાદનાઓએ પ્રસિદ્ધ જાહેરાનામાનો ભંગ કરવા બદલ તેઓના વિરૂદ્ધમાં નડીયાદ ટાઉન/ કઠલાલ/ મહેમદાવાદ/ચકલાસી/વસો/માતર પો.સ્‍ટે. ઇપીકો કલમ ૧૮૮ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

મોબાઇલ વેચાણ કરી રજીસ્ટર નહિ નિભાવવા

 

(૧) દિનેશભાઇ ભગવાનદાસ જેતવાણી રહે. મહેમદાવાદ (હરીઓમ મોબાઇલ, મહેમદાવાદ)

(ર) નિલેશભાઇ નટુભાઇ પટેલ રહે. મહેમદાવાદ (નટરાજ રેડીયો સેન્ટર, મહેમદાવાદ)

(૩) ગૌરાંગભાઇ રમેશભાઇ ઇરાની રહે.લાંભવેલ તા.જી. આણંદ (એક્સલ કનેકશન મોબાઇલ શોપ  નડીયાદ)

 

સી.સી.ટી.વી. કેમેરા નહિ લગાવવા

 

(૧) મફતભાઇ જામલભાઇ ભરવાડ રહે. સંધાણા (કાઠીયાવાડી હોટલ, સંધાણા)

(ર) લીલાબેન વા/ઓ પ્રતાપસિંહ ઉદેસિંહ સોલંકી રહે. નડીયાદ (પ્રાણ પેટ્રોલીયમ દાવડા ચોકડી)

(૩) અજયભાઇ ભાનુભાઇ સોની રહે. કઠલાલ (ભગવતી જવેલર્સ, કઠલાલ)

(૪) ભદ્રેશભાઇ હસમુખભાઇ સોની રહે. કઠલાલ (રાધેશ્યામ જવેલર્સ, કઠલાલ)

 

મકાન / સાયકલ ભાડે આપવા

 

(૧) ફુલાભાઇ ડાહ્યાભાઇ પરમાર રહે. ભુમેલ ( મકાન ભાડે આપી ભુમેલ ચોકડી )

(ર) મહંમદઅબ્દુલરહીમ  ગુલામનબી શેખ રહે. નડીયાદ ( સાગર સાયકલ સ્ટોર નડીયાદ )

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 11-08-2014