હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૨૩/૦૬/૨૦૧૪ થી તા.૨૯/૦૬/૨૦૧૪)

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        ડાકોર રણછોડજી મંદિરે તા.૨૯/૦૬/૨૦ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

એલ.સી.બી. ખેડા-નડીયાદ

નવા બીલોદરા પાસેથી વાહન સાથે દેશી દારૂ પકડી પાડતી

એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

પ્રેસ નોટ તા.૧૮/૦૬/૨૦૧૪

                        પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદનાઓએ આગામી રથયાત્રાના તેહવારને ધ્‍યાનમા રાખી પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ પો.ઇન્‍સ.શ્રી એલ.સી.બી. નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સ્‍ટાફના એ.એસ.આઇ.યાકુબભાઇ,પો.કો.રાજેન્‍દ્રકુમાર,તથા પો.કો.રીશીતકુમાર વિગેરે પોલીસ માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.રીશીતકુમારની માહીતી આધારે નવા બીલોદરા કાળકા માતાના મંદીર પાસેથી હિરો હોન્‍ડા પેશન પ્રો. મો.સા.નં.જી.જે.૭. એપી.૫૪૨૨ ઉપર બેઠેલ બે ઇસમો જેમાં ચાલક સુનીલભાઇ ઉર્ફે ધમો રમણભાઇ ઉર્ફે રમેશભાઇ તળપદા રહે.નવા બીલોદરા રોડ, કર્મવીરનગર સામે, નડીયાદ નાઓ પાસેથી ૨ પ્‍લાસ્ટીકના મીણીયાના થેલા માંથી કુલ ૭૨ લીટર દેશી દારૂ કિમત રૂપીયા ૧૪૪૦/ તથા મો.સા.કિંમત રૂ.૨૫,૦૦૦/- નું મળી કુલ રૂ.૨૬,૪૪૦/- નો પ્રીહી. મુદામાલ સાથે મળી આવેલ તેમજ  મો.સા.પાછળ બેઠેલ ઇસમ જીતુભાઇ બુધાભાઇ તળપદા રહે. સદર નાઓ નાસી ગયેલ છે. જે બાબતે નડીયાદ રૂરલ પો.સ્‍ટે. કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

મહેમદાવાદ થી દેશી દારૂ સાથે આરોપીઓને ઝડપી પાડતી

એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

પ્રેસ નોટ તા.૧૯/૦૬/૨૦૧૪

                        પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદનાઓએ અગામી રથયાત્રા અનુસંદાને પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ તેમજ આવી બદીને નેસ્‍તનાબુદ કરવા સારૂ પો.ઇન્‍સ./પો.સ.ઇ. એલ.સી.બી. નાઓને આપેલ સુચના મુજબ તા.૧૯/૦૬/૨૦૧૪ ના રોજ એલ.સી.બી.ખેડા-નડીયાદ સ્‍ટાફના અ.હેઙકો. સરફરાજહુસેન, પો.કો. ચંન્દ્દકાન્ત,  પો.કો. ભગવાન, પો.કો. વિનોદકુમાર, પેટ્રોલીંગ દરમ્યાન અહેકો સરફરાજહુસેને મળેલ બાતમી આધારે મો.સા.નં.જી.જે.૭.બીજી ૨૮૫૬ ઉપર દેશિ દારૂ બે બાચકામાં કુલ લિટર ૩૬ કિમત રૂ. ૭૨૦/ તથા મો.સા. કિ. રૂ. ૨૫,૦૦૦/ તથા મોબાઇલ ફોન નંગ ૨ મળી કુલ રૂપીયા ૨૬,૭૨૦/ સાથે(૧) ધનજીભાઇ કાન્તીભાઇ તળપદા (૨) સંજયભાઇ વિઠ્ઠલભાઇ તળપદા બન્ને રહે. મહેમદાવાદ બોડીરોજી નાઓ પકડી પાડતી એલસીબી નડીઆદ પોલીસ.જે બંને ઇસમો વિરૂધ્ધ મહેમદાવાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૫૩/૧૪ પ્રોહી એકટ ક.૬૬(૧) બી, ૬૫ઇ,,૮૧,૯૯ મુજબ ફરીયાદ આપેલ છે. આગળની વધુ તપાસ અહેકો. સરફરાજહુસેન ઇનાયતઅલી નાઓ ચલાવી રહેલ છે.

 

સુરક્ષાસેતુ અંતર્ગત માદક દ્રવ્યોના સેવન તથા ગેરકાયદેસર વેપાર સામે

આંતરરાષ્‍ટ્રીય દિનની ઉજવણી બાબ

પ્રેસનોટ  તા.૨૫/૦૬/૨૦૧૪

                        તા.૨૨/૦૬/૧૪ થી તા.૨૮/૦૬/૧૪ સુધીના સપ્‍તાહની વિશ્વમાં માદક દ્રવ્યોના સેવન તથા ગેરકાયદેસર વેપાર સામે આંતરરાષ્‍ટ્રીય દિન ( INTERNATIONAL DAY AGAINTS DRUG ABOUSE & ILLICITE TRAFFICING 2014) ની ઉજવણીના ભાગ રૂપે ઉજવવાનુ સુચીત થયેલ હોય આ સપ્‍તાહ દરમ્‍યાન તમામ સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓનુ સંપર્ક કરી સમાજમાં નશાખોરીના વધતા જતા દૂષણ પરત્‍વે જાગૃતિ લાવવા સારૂ ખાસ કરીને યુવા વર્ગમાં નશાખોરી અંગે જાગૃતિ લાવવાનું આયોજન અત્રેના ખેડા જીલ્લા પોલીસ પરિવાર તરફથી કરવામાં આવેલ છે. જે અન્‍વયે તા.૨૬/૦૬/૨૦૧૪ નારોજ નડીયાદ શહેર ખાતે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ સાયકલ રેલી દરમ્‍યાન અંદાજીત ૩૦૦ વિધાર્થીઓ તેમજ પોલીસ અધિકારી/કર્મચારીઓ આ સાયકલ રેલીમાં ભાગ લેનાર છે. આ રેલી માટે ભાગ લેનાર સાયકલ સવારોને સુરક્ષાસેતુ/નશાખોરી જાગૃતિ અંગેના લોગોવાળા ટી-શર્ટ તથા આ અંગેના બેનરો જાહેર જગ્‍યા ઉપર લગાડવામાં આવનાર છે. આ રેલી તા. ૨૬/૦૬/૨૦૧૪ના રોજ સવાર ક. ૭/૦૦ વાગે મહાત્‍મા ગાંધી સ્‍ટેચ્‍યુ, સરદાર ભવન થી સરૂ થઇ સંતરામ મંદીર-પારસ સર્કલ-મહાગુજરાત-વાણીયાવાડ સર્કલ- કીડની હોસ્‍પીટલ થઇ ઇપ્‍કોવાલા હોલ ખાતે થઇ પુર્ણ થનાર છે.

આતરસુંબા ખાતે વરલી મટકાનો જુગાર તથા ડાકોર ખાતે વિદેશી દારૂ ઝડપી પાડતી

એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

પ્રેસ નોટ તા.૧૧//૨૦૧૪

                        શ્રી સચીન બાદશાહ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદનાઓએ પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ તેમજ આવી બદીને નેસ્તનાબુદ કરવા સારૂ પો.ઇન્સ./પો... એલ.સી.બી. નાઓને આપેલ સુચના મુજબ તા. ૧૦//૨૦૧૪ ના રોજ એલ.સી.બી.ખેડા-નડીયાદ સ્ટાફના .હેઙકો. કેશુભાઇ ભીખાભાઇ નં. ૧૩૯૪ તથા પો.કો. અજીતકુમાર હજારી લાલ તથા પો.કો. મુકેશકમાર બાબુભાઇ તથા પો.કો. ચંન્દ્રસિહ જીતેન્દ્રસિહ વિગેરે પોલીસ માણસો સાથે સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન આતરસુંબા આવતા પો.કો. મુકેશકમાર બાબુભાઇ ને બાતમી હકીક મળેલ કે, આતરસુંબા બસ સ્ટેન્ પાસે જાહેરમા વરલી મટકાનો પૈસાથી હારજીતનો આકડો લખે છે. જે હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આકડો લખતા () ઇમ્તીયાઝ ફકીરમહંમદ સીન્ધી રહે. આતરસુંબા દુધની ડેરી સામે તથા આકડો લખાવનાર () ઇબ્રાહીમભાઇ સીન્ધી રહે. આતરસુંબા દુધની ડેરી સામે નાઓને સ્થળ ઉપર આકડા લખેલ સ્લીપ તથા કાર્બનપેપર તથા સદર આરોપીઓની અંગ જડતીના કુલ રૂ. ૨૫૧૦/-ની સાથે પકડી પાડી જુગારનો કેસ આતરસુંબા ખાતે પો.કો. મુકેશકુમાર નાઓએ કાયદેસર તપાસ થવા ફરીયાદ આપેલ છે.

                        તેમજ આજ તા. ૧૧//૨૦૧૪ ના રોજ .હેઙકો. કેશુભાઇ ભીખાભાઇ નં. ૧૩૯૪ તથા પો.કો. ચંન્દ્રસિહ જીતેન્દ્રસિહ તથા પો.કો. દિનુભાઇ હિંમતસીહ  વિગેરે પોલીસ માણસો સાથે સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ડાકોર ખાતે આવતા પો.કો. ચંન્દ્રસિહ નાઓને બાતમી હકીક મળેલ કે, ડાકોર નવી નગરીમા રહેતો અક્ષયકુમાર ઉર્ફે ભુરીયો રમેશભાઇ પઢિયાર રહે. ડાકોર નવી નગરી તેના હાથમા વિદેશી દારૂની બોટલો ભરેલ થેલો લઇને પોતાના ઘરે આવનાર છે. જે માહીતી આધારે તેના ઘર નજીક વોચ તપાસમા ઉભા હતા દરમ્યાન સદર ઇસમ આવતા તેને રોકી કોર્ડન કરી પકડી પાડેલ. તેની પાસેના થેલામાથી બ્લ્યુમુન પ્રિમીયમ વીદેશી દારૂ નંગ બોટલો તથા પી.એમ વીદેશી દારૂની નંગ બોટલો ૭૫૦ મીલીની કિ.રૂ. ૧૫૦૦/- તથા કીંગફિશરના ટીન નંગ-૧૨ કિ.રૂ. ૧૨૦૦/-  મળી કુલ્લે  કિ.રૂ. ૨૭૦૦/- ના પ્રોહિ. મુદ્દામાલ સાથે પકડી પાડી સાથેના પો.કો. ચંન્દ્રસિહ નાઓએ ડાકોર પો.સ્ટે. પ્રોહિ. ગુર.નં. ૨૭૮/૧૪ પ્રો. કલમ ૬૬()બી, ૬૫એઇ, ૬૭એ, ૧૧૬બી મુજબ ફરીયાદ આપેલ છે. આગળની તપાસ હેઙકો. કેશુભાઇ ભીખાભાઇ નં. ૧૩૯૪ એલ.સી.બી. નડીયાદ નાઓ ચલાવી રહેલ છે.

 

 

 

 

 

અંગાડી તાબે ના પહાડીયા ગામે જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૫,૨૮૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ

તા.૧૨/૦૬/૨૦૧૪

 

                        જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે ખેડા-નડીયાદ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્‍સ.એમ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.સ.ઇ.શ્રી ડી.આર. ગોહીલ તથા સ્‍ટાફના હેકો.સરફરાજહુસેન, પો.કો.વિનોદકુમાર, પો.કો.ભગવાન, પો.કો.ચન્‍દ્રકાંત, પો.કો. અજીતકુમાર તથા પો.કો.મુકેશભાઇ વિગેરે નાઓ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન પો.કો. વિનોદકુમાર નાઓની બાતમી આધારે તા.૧૧/૦૬/૨૦૧૪ નારોજ ઠાસરા તાલુકાના અંગાડી તાબેના પહાડીયા ગામે ખુલ્‍લામાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ ત્રણ ઇસમોને સ્‍થળ ઉપર ઝડપી પાડેલ જેમાં (૧) મનહરભાઇ બાબુભાઇ પ્રજાપતિ રહે.અંગાડી (ર) રાજેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે.ચપટીયા (૩) દિનેશભાઇ ડાહયાભાઇ પટેલ રહે.અંગાડી નાઓની પાસેથી અંગજડતીના રૂ.૩,૨૬૦/- તથા દાવ ઉપરના રૂ.૨,૦૨૦/- પ્‍લાસ્‍ટીકનું મીણીયું-૧  કિંમત રૂ.૦૦/૦૦, ગંજીપાના નંગ-૫૨ કિંમત રૂ.૦૦/૦૦ મળીને કુલ રૂ.૫,૨૮૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડેલ આ બાબતે એલ.સી.બી. પોલીસે ઠાસરા પો.સ્‍ટે. ખાતે સે.ગુ.ર.નં.૭૭/૧૪ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો રજીસ્‍ટર કરાવી આગળની તપાસ હેકો.સરફરાજહુસેન ઇનાયતઅલી નાઓ ચલાવી રહેલ છે.

 

પેરોલફર્લો સ્કવોડ

૪ વર્ષથી પ્રોહીબિશનના ગુન્‍હામાં નાસ્‍તો ફરતો  ફરાર આરોપીને

પક્ડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ

પ્રેસ નોટ તા.૨૬/૦૬/૨૦૧૪

 

                      પોલીસ અધિક્ષક શ્રી સચીન બાદશાહ સાહેબ ખેડા-નડીયાદ નાઓએ નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓને પકડવા માટેની ખાસ સૂચના આપવામાં હતી. અને અસરકારક તથા પરીણામ લક્ષી કામગીરી કરવા, અને વધુમાં વધુ નાસતા ફરતા તથા પેરોલ ફર્લોના આરોપીઓ પકડાય તેવા પ્રયત્‍નો કરવા તમામને સૂચના આપવમાં આવેલ હતી તેમજ ખેડા જીલ્લાના પેરોલ ફર્લો સ્‍કોર્ડના પો.સ.ઇ પી.ડી.બારોટ ને પણ સૂચના આપવામાં આવેલ જે ડ્રાઇવના ભાગ રૂપે ખેડા જીલ્લાના  પેરોલ ફર્લો સ્‍કોર્ડના પો.કો તન્‍મયકુમાર પાઉલભાઇ ને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે  સુરેન્દ્રનગર જીલ્લાનો  લીમડી પો.સ્‍ટે પ્રોહી. ગુ.ર.નં ૫૦૬૭/૨૦૧૧ પ્રોહી કલમ ૬૬(૧)બી)૬૫એ.ઇ ૬૭એ ૧૧૬બી, વિ મુજબ ના નાસ્‍તો ફરતો ફરાર આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝુ  રહેમાનભાઇ મુસ્લા રહે. ખેડા રતનપુર નાઓ ખેડા ચોકડી પાસે આવનાર છે તેવી બાતમી હકિકત મળતા. પેરોલ ફર્લો સ્‍કોર્ડના પોસઇ તથા અ.હેઙકો. મજીદખાન અનારખાન તથા પો.કો રાજેશકુમાર પ્રલ્હાદભાઇ તથા પો.કો તન્‍મયકુમાર પાઉલભાઇ નાઓએ તેને આજ રોજ તા.૨૬/૦૬/૨૦૧૪ના રોજ ક. ૧૩/૩૦ વાગે ખેડા ચોકડી મુકામેથી પકડી પાડી C.R.P.C. ACT 41(1) I મુજબ  અકટ કરી ખેડા ટાઉન પો.સ્‍ટે  સોપવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 30-06-2014