હું શોધું છું

હોમ  |

ગેઝેટ ૨૬/૦૯ થી ૨૯/૦૯
Rating :  Star Star Star Star Star   

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૨૬/૨૦૦૯

તા.૨૫/૦૬/૦૯ થી ૧/૦૭/૦૯ સુધી

 

૨જા વિભાગ

(૪૯)         ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હકક રજા/૧૫૫૫૩/૦૯ તા.૨/૭/૦૯

       નીચે જણાવેલ પોલીસ કર્મચારીને તેના નામ સામે જણાવ્યા મુજબની હક્ક રજા મંજુ૨ ક૨વામાં આવેલ છે.

 

અ.નં.

હોદ્દો

નામ / બનં./ પો.સ્‍ટે.

રજા માંગવાનું કારણ

રજાની વિગત

આ.પો.કો          

રમણભાઇ વસ્‍તાભાઇ બ.ન.૫૪૯               

ધાર્મિક કામ સારૂ

છુટા થયા તારીખ થી દિન-૨૫ ની હકક રજા મંજુર.

આ.હેઙકો

ડાહ્યાભાઇ કાળીદાસ બ.ન.૪૨૮       

ધાર્મિક કામ સારૂ

છુટા થયા તારીખ થી દિન-૧૫ સુધીની હકક રજા મંજુર.

        

આ.પો.કો.         

સીકન્‍દરખાન બસીરખાન બ.ન.૫૬૬ 

ધાર્મિક કામ સારૂ

છુટા થયા તારીખ થી દિન-૪૫ સુધીની હકક રજા મંજુર.

        

આ.પો.કો

સબ્‍બીરખાન લીયાકતખાન બ.ન.૨૨૬

ધાર્મિક કામ સારૂ

છુટા થયા તારીખ થી દિન-૪૫ સુધીની હકક રજા મંજુર.

 

                       

. બદલી વિભાગ

(૪૮) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/એસઓજી/૧૫૧૪૯/૦૯ તા.૨૭/૬/૦૯

       ખેડા નડીયાદ જીલ્‍લામાં સ્‍પે.ઓપરેશન ગૃપ માં ફરજ બજાવતાં નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓને નામ સામે જણાવેલ જે તે પો.સ્‍ટે. માં પરત કરવામાં આવેલ છે.

 

(૧)

.નં.               નામ/.નં./હોદ્દો                         પો.સ્‍ટે. નું નામ

()             .પો.કો. મુળજીભાઇ નારણભાઇ બ.નં.૧૪૭૯            નડીયાદ ટાઉન

()             .પો.કો. શરદકુમાર ભીકનરાવ બ.નં.૮૮૪                 ચકલાસી

 

 

(ર)

 

અનાર્મ પો.કો. હેમંતકુમાર આત્‍મારામ બ.નં.૮૦૦ નાઓને વસો પો.સ્‍ટે.માં જાહેરહિતમાં નિમણુંક આપવામાં આવે છે.

(૩)

નીચે  જણાવેલ પોલીસ કર્મચારીઓને ખેડા-નડીયાદ જીલ્‍લાના સ્‍પે.ઓપરેશન ગૃપમાં પ્રતિનિયુકિત ઉપર ફાળવવામાં આવે છે.

 

.નં.               નામ/.નં./હોદ્દો                                 પો.સ્‍ટે. નું નામ

()             અનાર્મ એ.એસ.આઇ. ઉમેદભાઇ રામજીભાઇ બ.નં.૧૨૧૩         નડીયાદ ટાઉન

()             .હે.કો. અશોકભાઇ શીવાભાઇ બ.નં.૪૭૦                            વસો

(૪૯)  ક્રમાંકઃમુકા/બઢત/એ.એસ.આઇ/૧૫૧૫૦/૦૯ તા.૨૭/૬/૦૯

       નીચે  જણાવેલ  અનાર્મ હેકો.ને અનાર્મ એ.એસ.આઇ ના ૫ગા૨ ધો૨ણ રૂપીયા ૫૨૦૦-૨૦૨૦૦-પીબી-૧- ગ્રેડ પે ૨૪૦૦ માં અનાર્મ એ.એસ.આઇ.તરીકે હુકમ થયા તારીખથી તદ્દન હંગામી ધો૨ણે બઢતી આપી જે તે પો.સ્ટે./ જગ્‍યા ખાતે ચાલુ રાખવામાં આવે છે.

(૧)

અ.નં.           હોદ્દો            નામ/બ.નં.                             પો.સ્ટે.                 

(૧)             અ.હેઙકો        શાંન્‍તીલાલ શનાભાઇ-૧૨૨૧              કઠલાલ               

(૨)             -’’-            છત્રસિંહ અમરસિંહ-૧૨૨૩                નડીયાદ ટાઉન

 

(૨)

       નીચે  જણાવેલ  અનાર્મ હેકો.ને અનાર્મ એ.એસ.આઇ ના ૫ગા૨ ધો૨ણ રૂપીયા ૫૨૦૦-૨૦૨૦૦-પીબી-૧- ગ્રેડ પે ૨૪૦૦ માં તા.૧/૭/૦૯ થી અનાર્મ એ.એસ.આઇ.તરીકે તદ્દન હંગામી ધો૨ણે બઢતી આપી જે તે પો.સ્ટે./ જગ્‍યા ખાતે ચાલુ રાખવામાં આવે છે.

અ.નં.           હોદ્દો            નામ/બ.નં.                             પો.સ્ટે.                 

(૧)             અ.હેઙકો        ભુપતસિહ ફતેસિંહ - ૧૨૨૪              મહેમદાવાદ           

(૨)             -’’-            દિનુભાઇ મોરાભાઇ - ૧૨૨૭             નડીયાદ પશ્ચિમ.

(૩)             -’’-            ઐયુબખાન સાહેબખાન ૭૬૧          ખેડા હેઙકવાર્ટર.                   

                                                                            ( શરતી બઢતી )

(૪)            -’’-            રાયસિંહ મોહનભાઇ ૧૬૧૩             એ.સી.બી. નડીયાદ

(૫)            -’’-            અબ્‍દુલકાદર ગફુરમીયાં ૧૨૩૦                ખેડા ટાઉન..

       

        ઉ૫રોકત બઢતીં આ૫ના૨ કર્મચારીઓને સામાન્ય વહીવટ વિભાગના તા.૩૦/૯/૦૬ ના ઠરાવ ક્રમાંકઃ૫૨ચ-૧૦૨૦૦૫-૧૫૩૨-ક ની જોગવાઈ તેમજ સામાન્ય વિભાગના નોટીફીકેશન નં.જીએસ/૦૭/૦૮/ ખત૫/૧૦૨૦૦૫/૧૫૧૯/કે તા.૩૦/૪/૦૭ તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩/૬/૦૮ ના ઠરાવ ક્રમાંકઃ૫૨ચ-૧૦૨૦૦૫-૧૫૩૨-ક-પાર્ટ-૧-ક તથા સામાન્‍ય વહીવટ વિભાગના તા.૨/૧/૦૯ ના ઠરાવ ક્રમાંકઃ પરચ/૧૦૨૦૦૫/૧૫૩૨/પાર્ટ-૧/ક ત્યા૨બાદ સ૨કા૨શ્રીના વખતો વખતના ઠરાવોની જોગવાઈ અનુસા૨ કોમ્પ્યુટ૨ કૌશલ્યનું (સી.સી.સી.) નું પ્રમાણ૫ત્ર તા.૩૦/૬/૦૯ સુધીમાં ૨જુ ક૨વાની શ૨તે બઢતી આ૫વામાં આવે છે. જો નિયત સમય મર્યાદામાં તેઓ પ્રમાણ૫ત્ર ૨જુ નહી ક૨શે તો બઢતી પાછી ખેંચી લેવામાં આવશે.

        અનુ.ન.૩ અ.હેઙકો ઐયુબખાન સાહેબખાન બ.ન.૭૬૧ નાઓ સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ અપીલ ન.૧૯૩૮/૦૬ થી દાખલ થયેલ છે. તેના આખરી પરીણામ ને બંધન કર્તા રહેવાની શરતે અને જયા સુધી અપીલ અરજી ની નિકાલ ન થાય ત્‍યાં સુધી એ.એસ.આઇ તરીકે સંભાવ્‍યા તારીખ થી બઢતી અંગે તેઓને કોઇ હકક દાવો મળવાપાત્ર થશે નહિ. તે શરતે બઢતી આપવામાં આવેલ છે.

 

        

 

શિક્ષા વિભાગ

 

(૬૮)      ક્રમાંકઃમકમ/એસબી-૧/એલઆર/વ.૧૧૨૨/૧૫૩૦૪/૦૯ તા.૩૦/૬/૦૯.

        આચાર્ય, પોલીસ તાલીમ શાળાની કચેરી, પોલીસ તાલીમ શાળા, લાલ બાગ, વડોદરા ના ક્રમાંકઃ તાલીમ/૩૦૨૪/૦૯ તા.૧૮/૬/૦૯ અન્‍વયે બિન હથિયારી રિક્રુટ પો.કો.ની તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ LWP રજા મંજુર કરવામાં આવેલ છે.

 

અ.ન.     

નામ

યુનીટ

રજા ની વિગત

મેવાડા અમરાભાઇ કાળુભાઇ

ખેડા

તા.૧૭/૬/૦૯ થી ૧૯/૬/૦૯ દિન-૩ ની LWP

૧૫

કોળી દિનેશ સ્‍વરૂપભાઇ

ખેડા

તા.૧૭/૬/૦૯ થી ૨૦/૬/૦૯ દિન-૪ ની LWP

 

(૬૯)        ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૧૧૫૦૮/૦૯ તા.૨૧/૫/૦૯

           આ.પો.કો.મણીલાલ રણછોડભાઇ બ.ન.૪૫૪ નોકરી વિરપુર પો.સ્‍ટે.નાઓને વંચાણ-૧ આ કચેરી ની યાદી ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૫૧૬૧/૨૯૦૨૪/૦૭ તા.૨૨/૧૦/૦૭ તથા વંચાણ-૪ આ કચેરીના ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૭૦૯૪/૦૯ તા.૨૪/૩/૦૯ થી ફ૨માવેલ તહોમતનામું/ કારણદર્શક નોટીસ સાબિત રહેતી હોઇ તેમોને પોલીસ દળમાંથી ‘‘બરતરફ‘‘ (ડીસમીસ) કરવાની શિક્ષા કરવામાં આવેલ છે.

 

 

. ઈજાફા/ બઢતી

 

(૫૪)                     ----------------  ‘‘ નીલ‘‘  ------------

      

 

                                               . ઈનામ

 

(૪૧)                               -------------- નીલ -------------

 

 

 

()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

 

(૭૦)                                ----------------  ‘‘ નીલ‘‘  ------------

 

           

 

                                                                ( કે.એચ.ઉંડવીયા )

                                                                                 કચેરી અધિક્ષક

 પોલીસ અધિક્ષકની કચેરી

              ખેડા-નડીયાદ

 

 

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

 

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૨૭/૨૦૦૯

તા.૦૨/૦૭/૦૯ થી ૦૮/૦૭/૦૯ સુધી

 

૨જા વિભાગ

(૫૦)                               ---------------નીલ--------------                    

                       

. બદલી વિભાગ

(૫૦)                             ---------------નીલ--------------                                    

 

શિક્ષા વિભાગ

 

(૭૦)                              ---------------નીલ--------------

        

. ઈજાફા/ બઢતી

 

(૫૫)             ક્રમાંકઃ/ન.એસબી/૬૧૩/૧/૩૨૧૨/૨૩૦૪૩/૦૯. તા.૪/૭/૦૯              

              જામનગર જીલ્‍લા પોલીસ દળના નીચે દર્શાવ્‍યા આર્મ્‍ડ હેઙકો ને ફોર્સની સિનીયોરીટી મુજબ એ.એસ.આઇ ના પગાર ધોરણ રૂ.૫૨૦૦-૨૦૨૦૦ તથા ગ્રેડ પે રૂ.૨૪૦૦/- માં આર્મ્‍ડ હેઙકો તરીકે ફોર્સમાં કાર્યકારી અને તદન હંગામી ધોરણે બઢતીનો હવાલો સંભાળ્યા ની તારીખથી આથી બઢતી આપવામાં આવે છે. અને તેઓ ને તેમના નામ સામે દર્શાવેલ જગ્‍યાએ સદર બઢતી પર નિમણુંક આપવામાં આવે છે.

 

અ.ન.      

આર્મ્‍ડ પો.કો. નું નામ   

હાલની નિમણુંક નું સ્‍થળ       

બઢતીથી નીમણુંક નું સ્‍થળ

      

નારસંગ નાથાભાઇ     (ડોગ હેન્‍ડલર)

ખેડા નડીયાદ જીલ્‍લે પ્રતિનિયુકિત પર      

ખેડા નડીયાદ જીલ્‍લે પ્રતિનિયુકિત પર.

 

      

 

 

 

 

 

 

 

 

           

(૫૬)          ક્રમાંકઃ/ મુકા/બઢત/અહેઙકો/૧૪૯૯૭/૦૯  તા.૫/૭/૦૯

                  ખેડા- નડીયાદ જીલ્‍લામાં ફરજ બજાવતાં નીચે જણાવેલ અનાર્મ પો.કો.ને અનાર્મ હેઙકો ના પગાર ધોરણ રૂપીયા ૫૨૦૦-૨૦૨૦૦-પીબી-૧- ગ્રેડ પે ૨૦૦૦ માં અનાર્મ હે.કો.તરીકે હુકમ થયા તારીખથી તદ્દન હંગામી ધો૨ણે બઢતી આપી જે તે પો.સ્ટે./ જગ્‍યા ખાતે ચાલુ રાખવામાં આવે છે.

અ.ન.

હોદ્દો

નામ

  બ.ન.      

પો.સ્‍ટે.

(૧)

અપોકો

મનુભાઇ કોદરભાઇ

૧૬૫૭

કપડવંજ રૂરલ

(ર)

-‘‘-

બાલુસીંહ અમરસીંહ

૧૬૫૮

કપડવંજ રૂરલ

(૩)

-‘‘-

નરવતસીંહ દીપસીંહ

૧૭૦૨

માતર 

(૪)

-‘‘-

ભાનુભાઇ સોમાભાઇ

૧૬૫૬

ડાકોર 

(૫)

-‘‘-

રતનસીંહ ચંદુભાઇ

૧૬૬૬

ઠાસરા 

(૬)

-‘‘-

નટવરસીંહ દેહાભાઇ

૧૬૮૮

ઠાસરા 

(૭)

-‘‘-

બાબુભાઇ પરસોતમભાઇ

૧૬૯૯

ડાકોર 

(૮)

-‘‘-

પ્રફુલભાઇ કેશવભાઇ

૧૪૬૧

નડીયાદ રૂરલ ( શરતી બઢતી)

(૯)

-‘‘-

શાંતિલાલ દેવસીંહ

૧૪૬૩

ચકલાસી      

(૧૦)

-‘‘-

રમેશભાઇ છોટાભાઇ

૧૪૬૪

કઠલાલ

 

                                       . ઈનામ

(૪૨)     ક્રમાંકઃ/ એટીએસ/ઇએસટી/ઇનામ/૧૩૭૫/૦૯  તા.૩/૭/૦૯                     

             માહે. ૫/૨૦૦૯ તમામ એસ.ઓ.જી એ કરેલ કામગીરી સમીક્ષા કરતાં ખેડા એસ.ઓ.જી.ની કામગીરી સર્વશ્રેષ્‍ઠ જણાઇ આવેલ છે. જે કામગીરી રાષ્‍ટ્રવિરોધી તત્‍વો ઉપર વોચ રાખી તેમની માહીતી એકત્ર કરી સમયસર મોકલી આપી અને જીલ્‍લામાં એસ.ઓ.જી.ની જી.આર.પ્રમાણેની કામગીરી ખુબ ધગશ અને સફળતા પુર્વક કરવા બદલ નીચે મુજબ ના ઇનામ મંજુર કરવામાં આવેલ છે.            

અ.ન.      

નામ   

હોદ્દો       

ફરજનું સ્‍થળ    

મંજુર કરેલ રકમ

શ્રી બી.પી.રોઝીયા

PSI

એસ.ઓ.જી.ખેડા

ફકત સી.એન.

પોપટભાઇ આલાભાઇ-૧૧૯૫

ASI

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

કનુભાઇ સોમાભાઇ-૧૨૨૦    

ASI

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

મફતભાઇ જાયમલભાઇ-૧૩૫૭

HC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

વિનુભાઇ રણછોડભાઇ-૧૪૬૯

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

દિનેશભાઇ રામસીભાઇ-૧૩૨૫

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

દાદુભાઇ વખતસિંહ-૧૦૦૩

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

રાકેશ કિરીટભાઇ -૯૬૦      

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

હેમંત આત્‍મારામભાઇ- ૮૦૦

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

૧૦

નટુભાઇ ઇશ્વરભાઇ- ૮૪૭

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

૧૧

રાજેન્‍દ્ર લલ્‍લુભાઇ-૧૨૧૪     

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

૧૨

પ્રવિણભાઇ વિસાભાઇ-૮૬૯

PC

એસ.ઓ.જી.ખેડા

રૂ.૫૦૦/- અને જી.એસ.ટી.

           

              

 

()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૭૧)             ક્રમાંકઃ મકમ/ એસબી-૧/વીડીહેડકો/વ.૧૨૦૨/૧૫૯૯૫/૦૯ તા.૬/૭/૦૯.

              ખેડા-નડીયાદ જીલ્‍લાનાં ઠાસરા પો.સ્‍ટે માં ફરજ બજાવતાં આર્મ હેઙકો રમણભાઇ ભીખાભાઇ બ.ન.૪૬૫ નાઓને ઠાસરા તાલુકા વી.ડી.કોન્‍સ તરીકે પદર ખર્ચે નિમણુંક આપવામાં આવેલ છે.

 

(૭૨)             ક્રમાંકઃ મકમ/ એસબી-૩/ ઇનવેલીડ/પીઆરએસ/૧૫૭૦૪/૦૯ તા.૭/૭/૦૯

                   zL 5|TF5l;\C ~DF,EF. ;M,\SL C[SMP 5MP:8[PAF,Fl;GMZ GFVMG[ VFD]Bv! DF\ H6FJ[, TALAL 5|DF65+ VFWFZ[ ;ZSFZL ;[JF DF8[ DF8[ VXST sVGOL8f HFC[Z SZTF T[VMG[ U]HZFT D]<SL ;[JF s5[gXGf lGIDMvZ__Z GF lGIDv5( C[9/ T[VMG[ VXSTTF 5[gXG p5Z lGJ'T SZJF WFZL TALAL V5L, AM0"DF\ T5F; SZFJJF .rKTF CMI TM V[S DF;DF\ VZHL SZJF H6FJTF\ T[VM TFP5q*q_) YL ,[BLT HJFA DMS,L T[VM GMSZL SZJF VXST CMI V5L,DF\ HJF DF\UTF GYLP VG[ VXSTTF 5[gXG p5Z lGJ'T SZJF lJG\TL SZ[, H[YL T[VMG[ TFPZ)q5q_)      sR.F.TFP#!q5q_)f A5MZ AFNYL U]HZFT ZFHI ;ZSFZL C[SMPTZLS[GL ;[JFDF\YL VXSTTF 5[gXG p5Z lGJ'T SZJFDF\ VFJ[, K[P

               

 (૭૩)            ક્રમાંકઃ મકમ/ એસબી-૩/ મરણ/ કમી /૧૫૯૯૩/૦૯ તા.૬/૭/૦૯

             V+[GF HL<,FGF 0FSMZ 5MP:8[ DF\\ OZH AHFJTF\ VP5MPSM 0FCIFEF. ,F,HLEF. APGP!$Z& GFVM TFP#!q5q_) GFZMH VJ;FG 5FD[, CMJFYL T[VMG]\ GFD B[0F HL<,F 5M,L; N/DF\YL lN,ULZL ;C SDL SZJFDF\ VFJ[, K[P

 

(૭૪)            ક્રમાંકઃ મકમ/ એસબી-૩/ મરણ/ કમી /૧૫૯૯૪/૦૯ તા.૬/૭/૦૯

           V+[GF HL<,FGF DFpg8[0 lJEFUDF\\ OZH AHFJTF\ VFD" C[0PSM S[XZLl;\C SF/l;\C APGP&!& GFVM TFPZ!q$q_) GFZMH VJ;FG 5FD[, CMJFYL T[VMG]\ GFD B[0F HL<,F 5M,L; N/DF\YL lN,ULZL ;C SDL SZJFDF\ VFJ[, K[P

 

 

 

 

(૭૫)            ક્રમાંકઃ મકમ/ એસબી-૩/ મરણ/ કમી /૧૫૯૯૨/૦૯ તા.૬/૭/૦૯

 

              V+[GF HL<,FGF DFTZ 5MP:8[ DF\\ OZH AHFJTF\ VP5MPSM ZFDFEF. GFZFEF. APGP!_$_ GFVM TFPZq&q_) GFZMH VJ;FG 5FD[, CMJFYL T[VMG]\ GFD B[0F HL<,F 5M,L; N/DF\YL lN,ULZL ;C SDL SZJFDF\ VFJ[, K[P

 

(૭૬)             ક્રમાંકઃ મકમ/ એસબી-૧/ સીઓતા/વ.૧૨૦૦/૧૫૭૮૬/૦૯ તા.૪/૭/૦૯

            આ મુખ-૧માં જણાવેલ પત્ર અન્‍વયે ખેડા-નડીયાદ જીલ્‍લામાં ફરજ બજાવતાં નીચે જણાવેલ અનાર્મ હેકોને ચીફ ઓપરેટરની તાલીમ લેવા માટે તા.૦૬/૦૭/૦૯ થી તા.૩૧/૦૭/૦૯ સુધી તાલીમ નાયબ નિયામકશ્રી, ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, અસારવા, અમદાવાદ ૧૬ ખાતેનાં પરિસંવાદ ખંડમાં જવા મોકલી આપવમાં આવેલ છે.

 (૧) અ.હેકો ફુલસિંહ ઉદેસિંહ બ.નં.૧૬૭૬ નડીયાદ ટાઉન પો.સ્‍ટે(હાલ સીઓ શાખા)

(ર) અહેકો . સબ્‍બીરખાન બસીરખાન બ.નં.૮૩૦ જીલ્‍લા એમ.ઓ.બી શાખા

           

 

                                                                ( કે.એચ.ઉંડવીયા )

                                                                                 કચેરી અધિક્ષક

   પોલીસ અધિક્ષકની કચેરી

              ખેડા-નડીયાદ

 

 

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

 

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૨૮/૨૦૦૯

તા.૦૯/૦૭/૦૯ થી ૧૫/૦૭/૦૯ સુધી

 

૨જા વિભાગ

(૫૧)                                ખેડા હેડકવાર્ટર પો.સ્‍ટે ખાતે ફરજ બજાવતાં એલ.આર.અ.પો.કો હાવેશ ખોડાભાઇ યોગી બ.નં.૦૧૪૩નાઓ તા.૧૧/૬/૦૯ થી તા.૧૨/૭/૦૯ દિન-૩૨ ગેરહાજર રહી, અત્રેની કચેરીએ ફરજ પર હાજર થવા આવતાં મજકુર લો.ર.અ.પો.કો નાઓને તા.૧૪/૭/૦૯ થી ફરજમાં હાજર કરવામાં આવે છે.               

                       

. બદલી વિભાગ

(૫૧)                             ---------------નીલ--------------                             

 

શિક્ષા વિભાગ

 

(૭૧)     ક્રમાંકઃ/તપસ/૩૧૦/એસબી/૧૬૩૬૨/૦૯ તા.૧૨/૭/૦૯

            એ.એસ.આઇ.જેઠાભાઇ ભીખાભાઇ ચૌહાણ બ.નં.૧૧૫૩ નોકરી મહેમદાવાદ પો.સ્‍ટે. નાઓએ ફરજ પ્રત્‍યે ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્‍કાળજી દાખવેલ છે. જેની હકીકત નીચે મુજબ છે.

                તમો મહેમદાવાદ પો.સ્‍ટે.માં હોમ બીટ નં.૧ માં ઇન્‍ચાર્જ તરીકે ફરજ બજાવો છો તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ લઠ્ઠાકાંડના અનુસંધાને મહેમદાવાદ પો.સ્‍ટે. વિસ્‍તારમાં દેશી દારૂની બદી ડામવામાં સદંતર નિષ્‍ફળ ગયેલ હોય આમ તમોએ તમારી ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્‍કાળજી દાખવેલ હોય, તમારા વિરૂઘ્ધની ખા.ત.નો નિકાલ આવે ત્યાં સુધી અગ૨ તો પુનઃનિયુકતનો હુકમ થાય ત્યાં સુધી હુકમ મળ્યા તારીખથી ફ૨જ મોકુફ ક૨વામાં આવે છે. અને તેઓનું ફ૨જ મોકુફીના સમયનું હેડકવાર્ટ૨ ખેડા હેડકવાર્ટર નકકી ક૨વામાં આવે છે. 

૨/-    ફ૨જ મોકુફીના પ્રથમ માસ માટે તેઓ અર્ધ૫ગારી ૨જા ઉ૫૨ હોય તો તેઓને જે ૫ગા૨ મળવાપાત્ર થાય તેટલી ૨કમ જેટલી તેઓને નિર્વાહભથ્થું તરીકે મળશે.

૩/-    ગુજરાત સીવીલ સર્વિસ રૂલ્સ ૨૦૦૨ (જોઈનીંગ ટાઈમ ફોરેન સર્વિસ વિ.) ના ચેપ્ટ૨-૫ ના નિયમ-૬૮ અનુસા૨ ચુકવવામાં આવેલ નિર્વાહ ભથ્થાના દ૨ ૫૨ મળવાપાત્ર ૨કમ જેટલું મોંઘવારી ભથ્થું તેમજ નિયમોનુસા૨ અન્ય મળવાપાત્ર ભથ્થા મળશે.

૪/-   ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન તેઓ પોલીસ કર્મચારી મટી જતા નથી. તે તેમને ઘ્યાનમાં રાખવું અને તેમની ફ.મો.કર્યા ૫હેલાની પોલીસ ખાતાની તમામ જવાબદારીઓ શિસ્ત અને નિયમને પાત્ર ૨હેશે.૫રંતુ પો.અમલદા૨ તરીકે સત્તાઓ,કર્તવ્ય અને હકકો ફ.મો.ના સમયમાં મોકુફ ક૨વામાં આવે છે.

૫/-   ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન તેઓનું મુખ્ય મથક ખેડા હેડકવાર્ટર ૨હેશે. દિવસ-૭ ક૨તાં વધારે સમય માટે મુખ્ય મથક છોડવાના પ્રસંગે સક્ષમ અધિકારીને પુરૂ સ૨નામું આ૫વાનું ૨હેશે. તથા જાણ કર્યા સિવાય મુખ્ય મથક છોડવામાં આવશે તો તેઓનું નિર્વાહ ભથ્થું તે સમય માટે ચુકવવામાં આવશે નહી.

૬/-    ગુજરાત સેવા વર્તણુંક નિયમ ૧૯૭૧ ના નિયમ-૧૫ ની જોગવાઈની દૃષ્ટિએ ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન કોઈ ખાનગી નોકરી ધંધો કરી શકાશે નહી. જો ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન નોકરી ધંધો ક૨શે તો તે ગે૨વર્તણુંક બદલ ગુનેગા૨ ઠ૨શે. અને તેઓના વિરૂઘ્ધ ખાતારાહે ૫ગલાં લેવાને પાત્ર થશે. અને નિર્વાહ ભથ્થું મેળવવાનો હક્ક ૫ણ ગુમાવશે.

(૭૨)     ક્રમાંકઃ/તપસ/૩૧૦/એસબી/૧૬૩૭૦/૦૯ તા.૧૨/૭/૦૯

             અ.પો.કો.કાંતીભાઇ ડાહયાભાઇ બ.નં.૧૪૪૭ નોકરી મહેમદાવાદ પો.સ્‍ટે. નાઓએ ફરજ પ્રત્‍યે ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્‍કાળજી દાખવેલ છે. જેની હકીકત નીચે મુજબ છે.

                તમો મહેમદાવાદ પો.સ્‍ટે.માં ફરજ બજાવો છો તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ લઠ્ઠાકાંડના અનુસંધાને મહેમદાવાદ પો.સ્‍ટે. વિસ્‍તારમાં દેશી દારૂની બદી ડામવામાં સદંતર નિષ્‍ફળ ગયેલ હોય તમોએ તમારી ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્‍કાળજી દાખવેલ હોય, તમારા વિરૂઘ્ધની ખા.ત.નો નિકાલ આવે ત્યાં સુધી અગ૨ તો પુનઃનિયુકતનો હુકમ થાય ત્યાં સુધી હુકમ મળ્યા તારીખથી ફ૨જ મોકુફ ક૨વામાં આવે છે. અને તેઓનું ફ૨જ મોકુફીના સમયનું હેડકવાર્ટ૨ ખેડા હેડકવાર્ટર નકકી ક૨વામાં આવે છે. 

 

૨/-    ફ૨જ મોકુફીના પ્રથમ માસ માટે તેઓ અર્ધ૫ગારી ૨જા ઉ૫૨ હોય તો તેઓને જે ૫ગા૨ મળવાપાત્ર થાય તેટલી ૨કમ જેટલી તેઓને નિર્વાહભથ્થું તરીકે મળશે.

૩/-    ગુજરાત સીવીલ સર્વિસ રૂલ્સ ૨૦૦૨ (જોઈનીંગ ટાઈમ ફોરેન સર્વિસ વિ.) ના ચેપ્ટ૨-૫ ના નિયમ-૬૮ અનુસા૨ ચુકવવામાં આવેલ નિર્વાહ ભથ્થાના દ૨ ૫૨ મળવાપાત્ર ૨કમ જેટલું મોંઘવારી ભથ્થું તેમજ નિયમોનુસા૨ અન્ય મળવાપાત્ર ભથ્થા મળશે.

 

૪/-   ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન તેઓ પોલીસ કર્મચારી મટી જતા નથી. તે તેમને ઘ્યાનમાં રાખવું અને તેમની ફ.મો.કર્યા ૫હેલાની પોલીસ ખાતાની તમામ જવાબદારીઓ શિસ્ત અને નિયમને પાત્ર ૨હેશે.૫રંતુ પો.અમલદા૨ તરીકે સત્તાઓ,કર્તવ્ય અને હકકો ફ.મો.ના સમયમાં મોકુફ ક૨વામાં આવે છે.

૫/-   ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન તેઓનું મુખ્ય મથક ખેડા હેડકવાર્ટર ૨હેશે. દિવસ-૭ ક૨તાં વધારે સમય માટે મુખ્ય મથક છોડવાના પ્રસંગે સક્ષમ અધિકારીને પુરૂ સ૨નામું આ૫વાનું ૨હેશે. તથા જાણ કર્યા સિવાય મુખ્ય મથક છોડવામાં આવશે તો તેઓનું નિર્વાહ ભથ્થું તે સમય માટે ચુકવવામાં આવશે નહી.

૬/-    ગુજરાત સેવા વર્તણુંક નિયમ ૧૯૭૧ ના નિયમ-૧૫ ની જોગવાઈની દૃષ્ટિએ ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન કોઈ ખાનગી નોકરી ધંધો કરી શકાશે નહી. જો ફ૨જ મોકુફીના સમય દ૨મ્યાન નોકરી ધંધો ક૨શે તો તે ગે૨વર્તણુંક બદલ ગુનેગા૨ ઠ૨શે. અને તેઓના વિરૂઘ્ધ ખાતારાહે ૫ગલાં લેવાને પાત્ર થશે. અને નિર્વાહ ભથ્થું મેળવવાનો હક્ક ૫ણ ગુમાવશે.

 (૭૩)            ક્રમાંકઃ/સીબી/૧૮૯૫/૦૯ તા.૧૪/૭/૨૦૦૯

             સને-૨૦૦૯ ના વર્ષમાં કઠલાલ પો.સ્‍ટે ની વાર્ષિક તપાસણી કરેલ તે દરમ્‍યાન પોલીસ માણસોની પરેડ લેવામાં આવેલ તેમાં નીચે જણાવેલ પોલીસ માણસોની તેમના નામ સામે જણાવેલ ખામીઓ જણાવેલ જેથી તેમની તે કસુર બદલ તેમને નામ સામે જણાવેલ શિક્ષા કરવામાં આવેલ છે.

અ.ન.

કર્મચારીનું નામ બ.ન.

કસુર

શિક્ષા

એલ.આર.પો.કો જયપાલસિંહ રધુવિરસિંહ-૧૩

તા.૩૦/૬/૦૯ ની વાર્ષિક પરેડમાં યુનીફોર્મ પ્રેસ કરેલ હતો નહી.

રૂ.૨૪/- દંડ

પો.કો અમરસિંહ ધુળાભાઇ બ.ન.-૧૪૬૨

તા.૩૦/૬/૦૯ ની વાર્ષિક પરેડમાં યુનીફોર્મ ગંદો છે અને ડાધ છે.

રૂ.૨૪/- દંડ

 

 

 

. ઈજાફા/ બઢતી

 

(૫૭)             --------------------------  નીલ  --------------------------               

             

 

                                   


. ઈનામ

 

 

(૪૩)     ક્રમાંકઃ/ સીબી/૧૮૯૬/૦૯ તા.૧૪/૭/૨૦૦૯

                  

         સને ૨૦૦૯ ના વર્ષમાં કઠલાલ પો.સ્‍ટે ની વાર્ષિક તપાસણી કરેલ તે દરમ્‍યાન પોલીસ માણસોની પરેડ લેવામાં આવતા તેના નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓના ટર્ન આઉટ સારો જણાયેલ જેથી તેમા પ્રોત્‍સાહન રૂપે તેમના નામ સામે જણાવેલ ઇનામ આપવામાં આવેલ છે.

અ.ન.     

કર્મચારીઓનું નામ બ.ન.   

પોલીસ સ્‍ટેશન      

ઇનામ / જી.એસ.ટી.

પો.કો. રમેશભાઇ છોટાભાઇ બ.ન.૧૪૬૪

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો. ઇન્‍દવદન કાળીદાસ બ.ન.૮૩૬  

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો. રાજેન્‍દગીરી ગણપતગીરી બ.ન.૮૩૪

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો. મફતભાઇ મોહનભાઇ બ.ન.૧૫૧૦

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો. દિનેશભાઇ માવજીભાઇ-૧૪૭૩   

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો જીતેન્‍દ્રસિંહ પ્રતાપસિંહ ૮૮૫   

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો ભઇલાલભાઇ વિક્રમભાઇ- ૮૦૪  

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો.ભાનુભાઇ ધનાભાઇ ૮૩૩

કઠલાલ

જી.એસ.ટી.    

પો.કો મનુભાઇ ખુશાલભાઇ ૧૬૯૮    

કઠલાલ

જી.એસ.ટી.    

૧૦

પો.કો. પોપટભાઇ રતીલાલ ૮૩૬     

કઠલાલ

જી.એસ.ટી.    

૧૧

વુ.પો.કો.ધુવાબેન નાયકાભાઇ ૧૭૧૯  

કઠલાલ

જી.એસ.ટી.    

૧૨

હેઙકો રામસિંહ માધવસિંહ ૧૩૪૪     

કઠલાલ

જી.એસ.ટી.    

૧૩

હેઙકો મણીભાઇ ફતાભાઇ ૧૨૮૮      

કઠલાલ

જી.એસ.ટી.    

૧૪

હેઙકો રમણભાઇ ધુળાભાઇ ૧૨૬૫    

કઠલાલ

જી.એસ.ટી.    

૧૫

હેઙકો મણીભાઇ હીરાભાઇ ૧૩૩૮      

કઠલાલ

જી.એસ.ટી.    

           

              

 

 

 

 


() રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૭૭)            ક્રમાંકઃ મકમ/ એસબી-૧/ર.રા.પો.કો/૦૯/૧૬૬૩૧ તા.૧૪/૭/૦૯.

              પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગ૨ની કચેરીના ઉ૫રોકત તા.૧૫/૦૬/૦૯ ના ૫ત્ર અન્વયે શ્રી પરસોતમભાઇ ફુલાભાઇ ચૌહાણ રહે.ઉંઢેલા ઠે.માંડવી ચોક  તા.માતર જી.ખેડાનાઓને સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના આમુખ-૨ના ઠરાવોની જોગવાઈ આધારે હથિયારી લોક૨ક્ષક તરીકે ૨હેમરાહે નિમણુક આ૫વા અત્રેના જીલ્લા ખાતે ફાળવણી ક૨વામાં આવેલ છે. તેઓની તબીબી ચકાસણી કરાવતાં સીવીલ હોસ્‍પીટલ, નડીયાદના તા.૨૩/૦૬/૦૯ ના ક્રમાંકઃમકમ/પ્રમાણપત્ર/૩૯૯/૦૯ પ્રમાણ૫ત્ર આધારે હથિયારી લોક૨ક્ષકની કામગીરી ક૨વા માટે ફીટ જાહે૨ કરેલ છે.

            સા.વ.વિ.ના આમુખ-ર ના ઠરાવોની જોગવાઇ ઓને આધિન હથિયારી લો.ર.તરીકે નિમણુંક આપવામાં આવેલ છે.

 

(૭૮)             ક્રમાંકઃ મકમ/ એસબી-૧/એડી.આઇ/૦૯/૨૬૬૩૭ તા. ૧૪/૭/૦૯

                   અત્રેની કચેરીનાં હુકમ ક્રમાંકઃમકમ/એસબી-૧/ડ્રી.ઇ/૦૯ તા.૦૫/૦૪/૦૯ થી આ.પો.કો નટુભાઇ રણછોડભાઇ બ.નં.૬૯૧ નડીયાદ ટાઉનઓને લોકરક્ષકને બેઝીક તાલીમ આપવા મોકલી આપેલ.

        મજકુર આપોકોએ રીલીવરની માંગણી કરતાં રીલીવર તરીકે ખેડા હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા આ.હેકો મણીલાલ છગનભાઇ બ.નં.૩૨૨નાઓને લોકરક્ષકોને બેઝીક તાલીમ આપવા સેનાપતિશ્રી રાજય અનામત પોલીસ દળ જુથ-૯ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે. 

               

 

                                                                ( કે.એચ.ઉંડવીયા )

                                                                                 કચેરી અધિક્ષક

 પોલીસ અધિક્ષકની કચેરી

              ખેડા-નડીયાદ

 

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

 

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૨૯/૨૦૦૯

તા.૧૬/૦૭/૦૯ થી ૨૨/૦૭/૦૯ સુધી

 

૨જા વિભાગ

 

(૫૨)     પો.સ.ઇ. ડાકોર પો.સ્‍ટે. ખાતે ફરજ બજાવતાં એ.એસ.આઇ અમરસિંહ ઉમેદભાઇ બનં.૧૧૪૭ નાઓ તા.ર૪/૩/૦૯ થી તા.૧પ/૪/૦૯ દિન-ર૩ ફરજમાં ગેરહાજર રહી, અત્રેની કચેરીએ ફરજ પર હાજર થવા આવતાં મજકુર એ.એસ.આઇનાઓને તા.૧૬/૪/૦૯ થી ફરજમાં હાજર કરવામાં આવેલ છે.

                       

. બદલી વિભાગ

 

(૫૨)                             ---------------નીલ--------------                             

 

શિક્ષા વિભાગ

 

(૭૪)            ક્રમાંકઃ મકમ/ ૨૬૦/એસબી-૫/રહમ/૧૭૨૦૨/૦૯ તા.૨૫/૭/૦૯

              એ.એસ.આઇ જાલમભાઇ દેસાઇ બ.ન.૩૭૩ નોકરી ખેડા હેડકવાટર્સ નાઓને અત્રેની કચેરીના પત્ર ક્રમાંકઃમકમ/૨૬૦/એસબી-૫/રહમ/૧૨૩૧૮/૦૯ તા.૧/૬/૦૯ થી ફરમાવેલ સી.કા.દ.નો માં સુચવેલ શિક્ષામાં યથાવત રાખી તેમોને રૂ.૫૦૦/- દંડ ની નાણાંકીય શિક્ષા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

                                            . ઈજાફા/ બઢતી

 

(૫૮)              --------------------------  નીલ  --------------------------   

 

 

          

             

                                              


. ઈનામ

(૪૪)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/ તા.૨૨/૭/૦૯

                  

         માતર પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.ન.૧૮૬/૦૮ પ્રોહી કલમ-૬૬એ,૧૧૬બી, ૮૧ મુજબના ૫૧ લાખના વિદેશી દારૂ તેમજ કુલ-૬ વાહનો વિગેરે મુદ્દામાલ ના ગુનાના કામે નાસતો ફરતો આરોપી નુરૂશા ઉર્ફે નુરીયો અહેમદશા દિવાન રહે દિવાન ફળીયુ પોપટીય મીલ પાસે, અમદાવાદી દરવાજા નડીયાદનાઓ ધણા સમયથી નાસતો ફરતો હોય તેને તા.૧૧/૩/૦૯ ના રોજ પકડી પાડી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍ય  મુજબ ઇનામ આપવામાં આવેલ છ.

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૧૦૦/- અને સી.એન 

એ.એસ.આઇ.પોપટભાઇ આલાભાઇ બ.ન.૧૧૯૫ 

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો. રાકેશભાઇ કીરીટભાઇ-૯૬૦  

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો.હેમતકુમાર આત્‍મારામ-૮૦૦  

રૂ૫૦/- અને જી.એસ.ટી.

         

 (૪૫)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/ તા.૨૨/૭/૦૯

             ચકલાસી પો.સ્‍ટે. એમ.કેસ.ન.૬૫/૦૮ ઇપીકો કલમ.૪૬૭,૪૬૮,૪૭૧ વિગેરે મુજબના ગુનાનો આરોપી કીર્તનસીંહ પુંજાભાઇ રાઠોડ રહે.પીપલવાડા તા.ઠાસરા જી.ખેડા નાઓ નાસતા ફરતા હોય તેને તા.૧૫/૩/૦૯ ના રોજ પકડી પાડી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૧૦૦/- અને સી.એન 

અ.પો.કો.વિનોદચંદ્દ રણછોડભાઇ ૧૪૬૯      

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો. રાકેશભાઇ કીરીટભાઇ-૯૬૦  

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

(૪૬)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૬૮  તા.૨૨/૭/૦૯

 

             અમદાવાદ શહેરના કાલુપુર પો.સ્‍ટે ફ.ગુ.રન.૪૮/૦૯ ઇપીકો કલમ.૩૭૯ મુજબ નો ગુનાના આરોપી (૧) હિતેશભાઇ ઉર્ફે રીન્‍કુ ચંદ્દકાંતભાઇ રાવળ રહે.અમદાવાદ સારંગપુર, કોકડીયા પોળ, દોલતખાના, શાકમાર્કેટ પાસે તથા (ર) વિક્રમભાઇ બાબુભાઇ તળપદા રહે.નડીયાદ મલારપુરાનાઓને બાઇક સાથે તા.૨૦/૩/૦૯ ના રોજ પકડી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પોલીસ અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવલ છે.

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૨૦૦/- અને સી.એન 

અ.પો.કો. રાકેશભાઇ કીરીટભાઇ-૯૬૦  

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો દિનેશભાઇ રામસીંહ ૧૩૨૫

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી.     

(૪૭)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૬૯  તા.૨૨/૭/૦૯

            ચકલાસી પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.ન.૧૫૦/૦૭ પ્રોહી એકટ ૬૬(૧) એ, ૧૧૬બી, ૮૧ મુજબના આરોપી રમેશભાઇ ઉર્ફે શુકલી પરસોત્‍તમભાઇ વાળંદ રહે. કજંરી તા.નડીયાદનાઓને વગર પાસ પરમીટનો પરપ્રાંતનો જુદા-જુદા માર્કાનો વિદેશી દારૂની બોટલ નંગ-૪૯ તથા બિયર ટીન નંગ-૮૪ કુલ-૧૩૩ નંગ કિ.રૂ. ૨૩,૧૦૦/- નો મુદ્દામાલ સાથે તા.૨૨/૩/૦૯ ના રોજ પકડી પાડી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

 

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૨૦૦/- અને સી.એન 

અ.હેઙકો મફતભાઇ જાયમલભાઇ-૧૩૫૮

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી.     

અ.પો.કો દિનેશભાઇ રામસીંહ ૧૩૨૫

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી.     

અ.પો.કો દીલીપભાઇ ધુળાભાઇ- ૮૧૧

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી

(૪૮)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૭૦  તા.૨૨/૭/૦૯

            ખેડા ટાઉન પો.સ્‍ટે ફ.ગુ.રન.૨૯૦/૦૯ ઇપીકો કલમ.૩૭૯ મુજબનો ઓ.એન.જી.સી.ઓઇલ ચોરીનો ગુનો તા.૧૬/૧૨/૦૮ ના રોજ દાખલ થયેલ અને જણાવેલ આરોપી રાયસીંગ રામસીંગ કોળી પટેલ રહે.વારસંગ નાઓ ગુનો કરી નાસતા ફરતા હોય તેઓને તા.૧૨/૩/૦૯ ના રોજ પકડી તેઓની પુછપરછમાં અન્‍ય આરોપીઓના નામ ખોલી કુલ-૧૦ આરોપી ઓને પકડી અટક કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૨૦૦/- અને સી.એન 

એ.એસ.આઇ કનુભાઇ સોમાભાઇ ૧૨૨૦       

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી.     

અ.હેઙકો મફતભાઇ જાયમલભાઇ- ૧૩૫૮

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી.     

અ.પો.કો વિનોદચંદ્દ રણછોડભાઇ-૧૪૬૯

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી

(૪૯)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૭૧  તા.૨૨/૭/૦૯

            સિધ્‍ધપુર પો.સ્‍ટે ફ.ગુ.ર.ન.૨૦૨/૦૭ ઇપીકો કલમ.૩૭૯ મુજબનો ગુનામાં આરોપી મગનભાઇ કાળુભાઇ બેલદાર રહે.ખરાટી તા.માતર જી.ખેડા નાઓની પાસેથી તા.૧૦/૪/૦૯ ના રોજ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- નું કબ્‍જે કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો..અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવલ છે.

 

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૨૦૦/- અને સી.એન 

અ.હેઙકો દાદુસિંહ તખતસિંહ-૧૦૦૩     

રૂ.૨૦૦/- અને જી.એસ.ટી.     

અ.પો.કો રાકેશભાઇ કીરીટભાઇ-૯૬૦

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી.     

અ.પો.કો દિનેશભાઇ રામસીંહભાઇ ૧૩૨૫

રૂ.૧૦૦/- અને જી.એસ.ટી

(૫૦)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૭૨  તા.૨૨/૭/૦૯

 

             તા.૧૨/૪/૦૯ ના રોજ નડીયાદ રૂરલ પો.સ્‍ટે સ્‍ટે.ડા.એ..ન.૨૪/૦૯ ક.૨૧/૩૦ સી.આર.પી.સી.કલમ ૪૧ (૧)ડી, ૧૦૨ મુજબના કામે આરોપી (૧) ઇમરાનભાઇ ઉર્ફે ઉધાડો ઇસ્‍માઇલભાઇ અલાદ રહે.નડીયાદ મરીડા ભાગોળ મહંમદી મસ્‍જીદ (ર) વિઠ્ઠલભાઇ ભુલાભાઇ તળપદા રહે.નડીયાદ દેવડીયા વાસ ડાકોર રોડનાઓએ લોડીંગ ટેમ્‍પી ન.જીજે.૭ એકસ૩૪૬ માં લોખંડ ની પ્‍લેટોના ટુકડા તથા એંગલોના ટુકડા આશરે ૩૦૦ કિલો લોખંડ કિ.રૂ.૪૫૦૦/- નું ચોરી કરી લઇ આવતા પકડાઇ ગયેલ હોય અને જે લોખંડ ઉમરેઠ નજીક ઓડ રોડ ઉપર આવેલા બંધ ફેકટીરીમાંથી ઉકત બને આરોપી તથા તેઓના સાથીદારોએ ચોરી કરેલ હોય તા.૧૨/૪/૦૯ ના કલાક.૨૦/૩૦ વાગે પકડી અટક કરેલ છે. સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૧૦૦/- અને સી.એન 

એ.એસ.આઇ કનુભાઇ સોમાભાઇ-૧૨૨૦

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો દિનેશભાઇ રામસીંહભાઇ ૧૩૨૫

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો રાકેશકુમાર કીરીટભાઇ -૯૬૦ 

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો દાદુસીંહ તખતસિંહ-૧૦૦૩

રૂ.૫૦/- અને જી.એસ.ટી

 

(૫૧)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૭૩  તા.૨૨/૭/૦૯

 

            હિમંતનગર પો.સ્‍ટે.ફ.ગુ.રન.૧૧૩/૦૫ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબનો ગુનાના આરોપી રાજુભાઇ વેરસીભાઇ ઠાકોર રહે. બારેજાનો હિરોહોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ ન. જીજે.૧ સીઆર.૪૪૮૩ કિ.રૂ.૨૦,૦૦૦/- ની સાથે તા.૧૩/૪/૦૯ ના રોજ મળી આવતા અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૧૦૦/- અને સી.એન 

અ.પો.કો દિનેશભાઇ રામસીંહભાઇ ૧૩૨૫

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો દાદુસીંહ તખતસિંહ-૧૦૦૩

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો હેમતકુમાર આત્‍મારામ -૮૦૦ 

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો વિનોદચંદ્દ રણછોડભાઇ ૧૪૬૯

રૂ.૫૦/- અને જી.એસ.ટી

 

 

 

 

 

 

(૫૨)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૭૪  તા.૨૨/૭/૦૯

            હિમંતનગર પો.સ્‍ટે ફ..ગુર.ન.૩૪૩/૦૪ ઇપીકો કલમ.૩૭૯ મજુબના ગુનાના આરોપી ઉમેશભાઇ ગણપતલાલ પંચાલ રહે.બારેજા મુળ રહે.બાલાસિનોર નાઓને હીરોહોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ ન.જીજે.૭ એબી ૧૪૩ કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે તેમન સને ૨૦૦૪ માં અંબાજી પોલીસ સ્‍ટેશન પો.સ્‍ટે.૫/૦૪ ઇપીકો કલમ.૩૭૯ મુજબ ના વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો હોય તેને પકડી પાડી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સામે જણાવ્‍યા મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

 

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૧૦૦/- અને સી.એન 

અ.પો.કો વિનોદચંદ્દ રણછોડભાઇ ૧૪૬૯

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.પો.કો દિનેશભાઇ રામસીંહભાઇ ૧૩૨૫

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો હેમતકુમાર આત્‍મારામ -૮૦૦ 

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો રાકેશકુમાર કીરીટભાઇ ૯૬૦

રૂ.૫૦/- અને જી.એસ.ટી

 

 

 

(૫૩)     ક્રમાંકઃ/ ગનહ/આરબી/એસઓજી/ઇનામ/૦૯/૧૭૪૭૫  તા.૨૨/૭/૦૯

             નડીયાદ ટાઉન ફ.ગુ.ર.ન.(૧) ૨૮૦/૦૮ (ર) ૯૩/૦૯ તથા પશ્ચિમ પો.સ્‍ટે (૧) ૨૯/૦૯ (ર) ૩૧/૦૯ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનો ગુનાઓના આરોપી (૧) શાહનવાજ ઉર્ફે શાનું અબ્‍દુલકયુમ અન્‍સારી રહે.મજુરગામ નડીયાદ(ર) મહંમદ ઇરફાન મહમદ ઇકબાલ અન્‍સારી રહે.ચંન્‍દ્રમણી ભુવનની બાજુમાં નડીયાદનાઓને તા.૧૬/૪/૦૯ ના રોજ પકડી પાડી તેઓની પાસેથી રૂ.૨૭,૫૦૦/- નો કારટેપનો મુદ્દામાલ કબ્‍જે કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ નીચે જણાવેલ પો.અમલદારોને તેમના નામ સાથે જણાવ્‍યાં મુજબ ઇનામ આપવામાં આવેલ છે.

 

અ.ન.

કર્મચારીઓનું નામ બ.ન.   

ઇનામ / જી.એસ.ટી.

શ્રી બી.પી.રોજીયા પો.સ.ઇ              

રૂ.૧૦૦/- અને સી.એન 

એ.એસ.આઇ પોપટભાઇ આલાભાઇ- ૧૧૯૫

રૂ.૫૦/- અને જી.એસ.ટી.      

અ.હેઙકો મફતભાઇ જાયમલભાઇ ૧૩૮૫

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો દિનેશભાઇ રામસીંહભાઇ ૧૩૨૫

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો રાકેશકુમાર કીરીટભાઇ ૯૬૦

રૂ.૫૦/- અને જી.એસ.ટી

અ.પો.કો દાદુસિંહ તખતસિંહ-૧૦૦૩

રૂ.૫૦/- અને જી.એસ.ટી

 

 


 

()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

 

(૭૯)             ક્રમાંકઃ મકમ/ એસબી-૧/રાહેકો/વ.૧૩૮૧/૧૭૦૮૯/૦૯ તા.૧૮/૭/૦૯

                   ખેડા-નડીયાદ જીલ્‍લાનાં મહેમદાવાદ પો.સ્‍ટેમાં એકાઉન્‍ટ રાયટર હેકોની ખાલી પડેલ જગ્‍યામાં મહેમદાવાદ પો.સ્‍ટેમાં ફરજ બજાવતાં  વુ.હે.કો  રેખાબેન ભીખુભા બ.નં.૯૭૪નાઓની એકાઉન્‍ટ રાયટર  હેકો તરીકે નિમણુંક આપવામાં આવે છે.

(૮૦)             ક્રમાંકઃ મકમ/ એસબી-૧/રાહેકો/વ.૧૩૮૦/૧૭૦/૦૯ તા.૧૮/૭/૦૯

               

              ખેડા-નડીયાદ જીલ્‍લાનાં નડીયાદ ટાઉન પો.સ્‍ટેમાં એકાઉન્‍ટ રાયટર હેકોની ખાલી પડેલ જગ્‍યામાં નડીયાદ ટાઉન પો.સ્‍ટેમાં ફરજ બજાવતાં  અ.હેકો ગમનસિંહ બેચરભાઇ બ.નં.૧૨૮૯નાઓની એકાઉન્‍ટ રાયટર  હેકો તરીકે નિમણુંક આપવામાં આવેલ જે હુકમ રદ કરી એ.એસ.આઇ વાલજીભાઇ જેઠાભાઇ બ.ન.૧૧૪૪ નાઓની એકાઉન્‍ટ રાયટર હેડ તરીકે નિમણુંક કરવામાં આવે છે.

 

                                                               

  ( કે.એચ.ઉંડવીયા )

                                                                                 કચેરી અધિક્ષક

 પોલીસ અધિક્ષકની કચેરી

              ખેડા-નડીયાદ

 

 

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

 

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ