હું શોધું છું

હોમ  |

ગેઝેટ
Rating :  Star Star Star Star Star   

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૧/૨૦૦૯

તા.૧/૧/૦૯ થી ૭/૧/૦૯ સુધી

 

૨જા વિભાગ

(૧) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હાજર/૦૯/૧૧૩ તા.૧/૧/૦૯.

       ખેડા હેકવા.ખાતે ફરજ બજાવતાં હથિયારી લો.ર.પો.કો.કૃપાલસિંહ મહાવિરસિંહ બનં.૧૧૦ નાઓ તા.૧/૧૨/૦૮ થી તા.૩૧/૧૨/૦૮ દિન-૩૧ ફરજમાં ગેરહાજર રહી, તા.૧/૧/૦૯ નારોજ ફરજ પર હાજર થવા આવતાં ફરજ પર હાજર કરવામાં આવેલ છે.

        મજકુર લો.ર.પો.કો.ઓડ ખાતેના બંદોબસ્‍તમાંથી પોતે બિમારી હોવાનું જણાવી માંદગી રજા ઉપર ગયેલ જે બાબતે મજકુર પોકોનાએ  હેડકવાર્ટર ખાતે જાણ કરેલ હતી કે કેમ ? તે બાબતેનો વિગતવાર રીપોર્ટ અત્રે મોકલી આપવા જણાવવામાં આવેલ છે.

(૨) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/રજા/૦૯/૪૬૯ તા.૧/૧/૦૯.

        અ.નં.૧ થી ૬૫ ના પોલીસ કર્મચારીઓની બિમારી વિગેરે કા૨ણોસ૨ સીક મેમો મેળવી મેડીકલ પ્રમાણ૫ત્ર સાથે હાજ૨ થતાં ૨જા મંજુ૨ ક૨વામાં આવેલ છે.

         જે પોલીસ કર્મચારીઓ ઉ૫રી અધિકારીશ્રીની ૨જા ૫૨વાવગી મેળવ્યા સિવાય મવસ્વી૫ણે ગે૨હાજ૨ ૨હેલ હોય તેઓની ૨જા શિક્ષા સહીત મંજુ૨ ક૨વામાં આવેલ છે. જે રજા હુકમ તમામ પો.સ્‍ટે. મોકલવામાં આવેલ છે.

 

                                          ૨. બદલી વિભાગ

(૧) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/૫૬૪/૦૯ તા.૫/૧/૦૯

        નડીયાદ ટાઉન પો.સ્‍ટે.હાલ રીડર શાખા નડીયાદ ખાતે ફરજ બજાવતાં આહેકો.બાબુભાઇ દાનાભાઇ બનં.૪૭ર નાઓની તાત્‍કાલીક અસરથી નડીયાદ રૂરલ પો.સ્‍ટે.ખાતે બદલી કરવામાં આવેલ છે.

        મજકુર હેકો.પાસે બિન સંવેદનશીલ વિસ્‍તારમાં નોકરી લેવા સબંધિત અધિકારીને જણાવવામાં આવેલ છે.

 (૨) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/૫૬૫/૦૯ તા.૫/૧/૦૯

       ખેડા ટાઉન પો.સ્‍ટે.ખાતે ફરજ બજાવતાં અ.પો.કો.રફીકમીયાં બક્ષુમીયાં બનં.૧૪૮૭ નાઓની તાત્‍કાલીક અસરથી વહીવટી કારણસર જાહેરહીતમાં લીંબાસી પો.સ્‍ટે.ખાતે બદલી કરવામાં આવેલ છે.

        મજકુર પો.કો.પાસે બિન સંવેદનશીલ વિસ્‍તારમાં નોકરી લેવા સબંધિત અધિકારીને જણાવવામાં આવેલ છે.

 (૩) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/૫૬૬/૦૯ તા.૫/૧/૦૯

        ખેડા ટાઉન પો.સ્‍ટે.ખાતે ફરજ બજાવતાં અ.પો.કો.ફુલાભાઇ પુનમભાઇ બનં.૧૪૯૬ નાઓની તાત્‍કાલીક અસરથી વહીવટી કારણોસર જાહેરહીતમાં લીંબાસી પો.સ્‍ટે.ખાતે બદલી કરવામાં આવે છે.

        મજકુર હેકો.પાસે બિન સંવેદનશીલ વિસ્‍તારમાં નોકરી લેવા સબંધિત અધિકારીને જણાવવામાં આવેલ છે.

 

૩. શિક્ષા વિભાગ

 

(૧) ક્રમાંકઃમકમ/એસબી-પ/શિક્ષા/૦૯/૨૩૭ તા.૩/૧/૦૯

            ખેડા હેકવા.ખાતે તા.૧૮/૧૨/૦૮ નારોજની સવારની વર્કીંગ પરેડમાં નીચે જણાવેલ પોલીસ કર્મચારીને ગેરહાજર રહેવા તેમના નામ સામે જણાવ્‍યા મુજબ શિક્ષા કરવામાં આવેલ છે. 

અ.નં.

હોદ્દો

નામ  

બ.નં.

શિક્ષા

અહેકો.

જેમ્‍સભાઇ દાઉદભાઇ

૧૨૪૬

એક માસ માટે જાહેર રજા દરમ્‍યાન ઓફ આપવો.

 (ર) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૫૭૩/તા./૧/૦

            અહેકો.ચન્‍દ્રકાંત મોહનલાલ ૫૨મા૨ બ.નં.૧૧૦૬ ઠાસરા પો.સ્ટે.વાળાને હુકમ મળ્યા તારીખથી પોલીસ ખાતામાંથી ’’બ૨ત૨ફ’’ (DISMISSAL FROM SERVIC) કરૂ છું અને તા.૨૦/૧૨/૯૯ થી ૨૯/૩/૦૨ સુધીનો તેમનો ફ૨જ મોકુફીનો સમય ફ૨જ મોકુફી તરીકે ગણવા હુકમ કરૂ છું

 () ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/પ્રા.ત./૬૯૬/તા./૧/૦

        ખેડા હેકવા.ખાતે ફરજ બજાવતાં આપોકો રઘુભાઇ હરીભાઇ બનં.૧૦૨ નાઓની માંદગી રજા અન્‍વયે રી.પો.સ.ઇ.ખેડા તથા ના.પો.અધિ.મુ.મ.ખેડા-નડીયાદ નાઓને પ્રા.ત.ના કાગળો કરી મોકલી આપવા જણાવેલ જે પ્રા.ત.ફાઇલે કરવામાં આવેલ છે. તથા ભવિષ્‍યમાં આ રીતે સીકમાં ન રહેવા ’’વોર્નીંગ’’ આપવામાં આવેલ છે.  

(૪) ક્રમાંકઃમકમ/એસબી-પ/શિક્ષા/૦૯/૭૫૭ તા.૭/૧/૦૯

            નડીયાદ ટાઉન પો.સ્‍ટે.ખાતે તા.૮/૧૨/૦૮ ના કલાક ૦/૧૫ વાગે અમોએ વીઝીટ કરેલ ત્‍યારે નીચે જણાવેલ ગાર્ડ ડ્યુટીના પો.માણસો ફરજમાં ગેરહાજર મળી આવેલ. તેઓની આ કસુર બદલ તેમા નામ સામે જણાવ્‍યા મુજબ શિક્ષા કરવામાં આવેલ છે. 

અ.નં.

હોદ્દો

નામ  

બ.નં.

શિક્ષા

આ.પો.કો.

ભાનુભાઇ કરશનભાઇ

૫૭૭

રૂપીયા ૫૦/ દંડ

આ.પો.કો.

ફતેસિંહ પુનમભાઇ

૬૧૪

રૂપીયા ૫૦/ દંડ

                                       

                                        ૪. ઈજાફા/ બઢતી

(૧) ક્રમાંકઃમકમ/૨૬૦/એસબી/વા.ઇ./૩/૦૯ તા.૧/૧/૦૯

        અ.નં.૧ થી ૯૭ ના પોલીસ પોલીસ કર્મચારીઓને હાલ મળતાં પગાર ધોરણમાં સળંગ એક વર્ષની નોકરી ઇજાફાપાત્ર પુર્ણ કરેલ હોઇ તેમના નામ સામે જણાવ્‍યા તારીખથી વાર્ષિક ઇજાફા મંજુર કરવામાં આવેલ છે. જે હુકમની નકલ તમામ પો.સ્‍ટે.મોકલવામાં આવેલ છે.

 

 

 

 

(૨) ક્રમાંકઃમકમ/એસબી-૧/૧૬૦/૦૯ તા.૨/૧/૦૯

        તા.૧૩/૧૨/૦૮ ના હુકમ અન્‍વયે અત્રેના જીલ્‍લાના નીચે જણાવેલ બિ.હ.એ.એસ.આઇ.નાઓએ તા.૩૧/૧૨/૦૮ સુધી કાર્યકારી પો.સ.ઇ.તરીકે તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવેલ. તેઓને તા.૩૧/૧૨/૦૮ ક.સ.બાદ તેમના મુળ હોદ્દા (એ.એસ.આઇ.) ઉપર ઉતારવામાં આવેલ છે.

(૧)     શ્રી છગનભાઇ વેચાતભાઇ ઘોડ બનં.૭૮૨        આતરસુંબા પો.સ્‍ટે.

(ર)     શ્રી સુરમાજી નાનજી ભગોરા બનં.૭૯૨           નડીયાદ ટાઉન પો.સ્‍ટે.

(૩)     શ્રી ધુળાભાઇ શીવાભાઇ બનં.૧૬૨૬               નડીયાદ ટાઉન પો.સ્‍ટે.

(૩) ક્રમાંકઃમકમ/એસબી-૩/ઉપધો/૩૧૧/૦૯ તા.૩/૧/૦૯

       નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓએ એક જ સંવર્ગમાં અને એક જ પગાર ધોરણમાં નવ વર્ષની સળંગ નોકરી પુર્ણ કરતા હોવાથી તેઓનું હેકો.ના પગાર ધોરણમાં ઉ.પ.ધો.મંજુર કરી તા.૪/૮/૦૮ ના હુકમ આધારે તેઓનો બી.સી.એસ.આર.નિયમ-૪૧(એ) મુજબ પગાર નક્કી કરવામાં આવેલ છે.

        જીલ્‍લા સહાયક નિરીક્ષકશ્રી, સ્‍થાનીક ભંડોળ હિસાબ, નડીયાદનાઓએ તા.૧૯/૧૨/૦૮ ના પત્રમાં જણાવેલ પત્ર આધારે નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓની નક્કી કરવામાં આવેલ પગાર બાંધણીની ચકાસણી માન્‍ય રાખેલ છે.

(૧)     આહેકો.મોહનસિંહ ભીમસિંહ બનં.૪૧૯    નડીયાદ ટાઉન

(ર)     અપોકો દેવકરણ ગોરધનભાઇ બનં.૧૨૧૫ ખેડા હેકવા.

                                           . ઈનામ

(૧)                                   ’’ નીલ ’’ 

                             ()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૧) ક્રમાંકઃમકમ/એસબી-૩/જીઇબીપ્રતિનિ/૦૯/૧૨૪                             

        ગુજરાત વિકાસ વડોદરાના હસ્‍તકના મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ પો.સ્‍ટે.વડોદરા ખાતે પ્રતિનિ.પર ફરજ બજાવતા અત્રેના જીલલાના નીચે જણાવેલ આર્મ પો.કો.નાઓને મળ મહેકમે પરત કરવામાં આવેલ છે. અને તેઓને અત્રેના જીલ્‍લે તા.૧/૧/૦૯ નારોજ ક.સ.પહેલા હાજર કરી, તેઓ બંન્નેને ખેડા હેકવા.ખાતે નિમણુક કરવામાં આવેલ છે.

(૧) આ.પો.કો.મહેન્‍દ્રભાઇ ડાહ્યાભાઇ બનં.૬૧

(ર) આ.પો.કો.રમણભાઇ ગોકળભાઇ બનં.૩૭   

(૨) ક્રમાંકઃમકમ/એસબી-૧/૨૫૦૩/૦૯/૫૮૦ તા.૬/૧/૦૯                             

        વુમન પો.કો.મધુબેન બબાભાઇ બનં.૧૭૪૩ નાઓને મુહધા પો.સ્‍ટે.ખાતે તા.૧૬/૬/૦૮ થી આપેલ બારનીશી પો.કો.તરીકેની નિમણુકની બહાલી આપવામાં આવેલ છે.

        મજકુર વુમન પો.કો.પાસેથી રૂ.૧૦૦૦/- નો જામીનખત મેળવી અત્રે મોકલી આપવા જણાવવામાં આવેલ છે.

 

 

 

(૩) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૦૯/૫૭૮ તા.૬/૧/૦૯                          

        ફ.મો.અહેકો.શીવાભાઇ મકનભાઇ બનં.૧૧૬૮ ખેડા હેકવા.નાઓએ તા.૨૫/૧૨/૦૮ ની અરજીમાં કરેલ રજુઆત તથા તા.૩૧/૧૨/૦૮ નારોજ ફ.મો.હેઠળના પો.કર્મચારીઓની સમીક્ષા કરતાં પુખ્‍ત વિચારણા અંતે તેમનો ફ.મો.ના કેસ રીવ્‍યુ કરી તેઓને હુકમ મળ્યા તારીખથી પુનઃનિયુક્ત કરવામાં આવેલ છે. અને નડીયાદ પશ્ચિમ પો.સ્‍ટે.ખાતે નિમણુક કરવામાં આવેલ છે.

(૪) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૦૯/૫૭૬ તા.૬/૧/૦૯  

        ફ.મો.એ.એસ.આઇ.ભીમસીંગ જીવાજી બનં.૧૦૯૭ ખેડા હેકવા.નાઓને તા.૩૧/૧૨/૦૮ નારોજ ફ.મો.હેઠળના પો.કર્મચારીઓની સમીક્ષા કરતાં પુખ્‍ત વિચારણા અંતે તેમનો ફ.મો.ના કેસ રીવ્‍યુ કરી તેઓને હુકમ મળ્યા તારીખથી પુનઃનિયુક્ત કરવામાં આવેલ છે. અને વસો પો.સ્‍ટે.ખાતે નિમણુક કરવામાં આવેલ છે.

(૫) ક્રમાંકઃમકમ/એસબી-૩/રાઇડર તાલીમ/૦૯/૬૦૯ તા.૬/૧/૦૯

        પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર ખાતે તા.૭/૧/૦૯ નારોજ દિન-૧ માટે નડીયાદ રૂરલ પો.સ્‍ટે.માં ફરજ બજાવતાં નીચે જણાવેલ અ.પો.કો.ને હેલમેટ તથા હીરો હોન્‍ડા મોટર સાયકલ સાથે મોકલી આપવા હુકમ કરવામાં આવેલ છે.

(૧)     અ.પો.કો.જીતેન્‍દ્રકુમાર રસીકભાઇ બનં.૮૨૯

(ર)     અ.પો.કો.હરીશભાઇ ભીખાભાઇ બનં.૭૬૩

(૬) ક્રમાંકઃમકમ/એસબી-૧/૧૮૯/૦૯/૬૮૨ તા.૬/૧/૦૯                        

        ગુ.પો.અકાદમી કરાઇ, જી.ગાંધીનગર ખાતે બેઝીક કમાન્‍ડો કોર્ષ બેચ નં.૪૩ તા.૫/૧/૦૯ થી બાર અઠવાડીયા માટે શરૂ થયેલ છે. જે કોર્ષમાં અત્રેના જીલ્‍લાના આ.પો.કો.રણજીતસિંહ બળવંતસિંહ બનં.૭૪૦ ને મોકલવા જણાવેલ છે.

(૭) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૦૯/૭૭૪ તા.૭/૧/૦૯ 

        ફ.મો.અહેકો.ગોવિંદભાઇ હરજીભાઇ બનં.૧૪૧૧ ખેડા હેકવા.નાઓએ તા.૩૦/૧૨/૦૮ ની અરજીમાં કરેલ રજુઆત તથા તા.૩૧/૧૨/૦૮ નારોજ ફ.મો.હેઠળના પો.કર્મચારીઓની સમીક્ષા કરતાં પુખ્‍ત વિચારણા અંતે તેમનો ફ.મો.ના કેસ રીવ્‍યુ કરી તેઓને હુકમ મળ્યા તારીખથી પુનઃનિયુક્ત કરવામાં આવેલ છે. અને ખેડા હેકવા.ખાતે નિમણુક કરવામાં આવેલ છે. તેઓને ના.પો.અધિ.મુ.મ.ખેડા-નડીયાદ નાઓની કચેરીમાં ફરજ બજાવવાની રહેશે.

(૮) ક્રમાંકઃમકમ/એસબી-૧/૨૮૦૪/૦૯/૭૩૨ તા.૭/૧/૦૯                             

        અનાર્મ હેકો.અલ્‍લારખાં પુજેખાં બનં.૧૦૮૪ નાઓની પો.સ.ઇ.આતરસુંબા નાઓએ એકાઉન્‍ટ રા.હેકો.તરીકે તા.૧૪/૬/૦૭ થી નિમણુક આપેલ છે. જેઓએ તા.૧/૧૨/૦૮ ના જામીન ખત તા.૧૮/૧૧/૦૮ થી અત્રે રજુ કરેલ છે. જેથી સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંકઃઇસીઆર/ ૧૦૮૮/૧(૬)/એમ તા.૧/૬/૮૮ અન્‍વયે તા.૧૮/૧૧/૦૮ થી માસિક રૂપીયા ૪૦/- લેખે ખાસ પગાર મંજુર કરવામાં આવેલ છે.

 

 

 

(૯) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૦૯/૭૭૫ તા.૭/૧/૦૯ 

        ફ.મો.પો.સ.ઇ.શ્રી બી.એસ.વ્‍યાસ નડીયાદ ટાઉનનાઓએ તા.૩૧/૧૨/૦૮ ની અરજીમાં કરેલ રજુઆત રજુઆત ધ્‍યાને લેતાં પુખ્‍ત વિચારણા અંતે તેમનો ફ.મો.ના કેસ રીવ્‍યુ કરી તેઓને હુકમ મળ્યા તારીખથી પુનઃનિયુક્ત કરવામાં આવેલ છે. અને એસ.સી.એસ.ટી.સેલ ખેડા-નડીયાદ નિમણુક કરવામાં આવેલ છે.

(૧૦) ક્રમાંકઃમકમ/એસબી-૧/૨૫૦૩/૦૯/૭૨૧ તા.૭/૧/૦૯                            

            અત્રેની કચેરીના તા.૬/૧/૦૯ ના સરખા હુકમ ક્રમાંકથી બારનીશી પો.કો.તરીકે વુમન પો.કો.મધુબેન બબાભાઇ બનં.૧૭૪૩ નાઓને બારનીશી પો.કો.તરીકેની નિમણુકની બહાલી આપેલ છે. તેની જગ્‍યાએ વુમન પો.કો.હંસાબેન ગણેશભાઇ બનં.૧૭૩૬ સુધારીને વાચવું.

        મજકુર વુમન પો.કો.પાસેથી રૂ.૧૦૦૦/- નો જામીનખત મેળવી અત્રે મોકલી આપવા જણાવામાં આવેલ છે.

 

                                                                                          Sd/-

                                                                             કચેરી અધિક્ષક

 પોલીસ અધિક્ષકની કચેરી

              ખેડા-નડીયાદ

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૨/૨૦૦૯

તા.૮/૧/૦૯ થી ૧૪/૧/૦૯ સુધી

 

૨જા વિભાગ

(૩) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હક્ક રજા/૦૯/૫૮૩ તા.૧૩/૧/૦૯.

       નીચે જણાવેલ પોલીસ કર્મચારીને તેના નામ સામે જણાવ્યા મુજબની રજા મંજુ૨ ક૨વામાં આવે છે.

અ.નં.

હોદ્દો

નામ / બનં./ પો.સ્‍ટે.

રજા માંગવાનું કારણ

રજાની વિગત

પોકો

રાજેન્‍દ્રકુમાર રમણલાલ ૧૩૮૦ ખેડા હેકવા.

ધાર્મિક બાધા કરવાની હોવાથી

તા.૧૫/૨/૦૯ દિન-૩૦ સુધીની પ્રાપ્‍ત રજા મંજુર

ઇલે.ર

એ.જે.અસારી                  ખેડા એમટી વિભાગ,

દિકરીના લગ્‍ન હોવાથી

તા.૨૦/૨/૦૯ થી દિન-૪૦ સુધીની પ્રાપ્‍ત રજા મંજુર

 

                                          ૨. બદલી વિભાગ

(૪)                                      ’’ નીલ ’’       

૩. શિક્ષા વિભાગ

 

(૫) ક્રમાંકઃમકમ/એસબી-પ/શિક્ષા/૦૯/૮૬૦ તા.૯/૧/૦૯

            ખેડા હેડકવાર્ટર ખાતે તા.ર૮/૧૧/૦૮ નારોજ માઉન્‍ટેડ વિભાગના તબેલાની વીઝીટ દરમ્‍યાન નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓ ગેરહાજર મળી આવેલ હતા તેઓની ગેરહાજરી અંગે આજ રોજ તા.૭/૧/૦૯ નારોજ ઓ.આર.માં સાંભળતા, તેઓએ કરેલ ખુલાસા વ્‍યાજબી જણાયેલ નથી. આમ છતાં તેઓ ફરજ પ્રત્‍યે સક્રીય રહે અને સુધરવાની તક મળે તે હેતુથી દરેક પો.કર્મચારીના નામ સામે જણાવ્‍યા મુજબ શિક્ષા કરવામાં આવે છે. 

અ.નં.

હોદ્દો

નામ   

બ.નં.

શિક્ષા

એએસઆઇ

જેસીંગભાઇ મોતીભાઇ

૨૭૭

વોર્નીગ આપવામાંઆવે છે.

એએસઆઇ

રમણભાઇ છગનભાઇ

૩પ૦

વોર્નીગ આપવામાંઆવે છે.

હે.કો

રમેશભાઇ માધાભાઇ

પ૦૪

વોર્નીગ આપવામાંઆવે છે.

                                       

૪. ઈજાફા/ બઢતી

(૪)                                   ’’ નીલ ’’

 

       

                                           . ઈનામ

(ર)                                   ’’ નીલ ’’ 

 

                             ()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૧૧)                                  ’’ નીલ ’’

       

 

                                                                                          Sd/-

                                                                             કચેરી અધિક્ષક

 પોલીસ અધિક્ષકની કચેરી

               ખેડા-નડીયાદ

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં. ૩/૨૦૦૯

તા.૮/૧/૦૯ થી ૧૪/૧/૦૯ સુધી

 

૨જા વિભાગ

(૪)                                      ’’ નીલ ’’

      

                                          ૨. બદલી વિભાગ

(૫)                                     ’’ નીલ ’’       

૩. શિક્ષા વિભાગ

 

(૫) ક્રમાંકઃમકમ/એસબી-પ/શિક્ષા/૦૯/૮૬૦ તા.૯/૧/૦૯

            અહેકો.ડાહ્યાભાઇ જેઠાભાઇ બનં.૧૨૪૭ નોકરી ખેડા હેકવા.નાઓને તા.૨૪/૧૧/૦૮ થી ફ૨માવેલ સુચિત શિક્ષામાં ઘટાડો કરી, તેમનો એક ઇજાફો એક વર્ષ માટે ભવિષ્‍યના ઇજાફાને અસર ના કરે તે રીતે અટકાવવાની શિક્ષા કરવામાં આવેલ છે.

 

                                       

૪. ઈજાફા/ બઢતી

(પ) ક્રમાંકઃમકમ/૨૬૦/એસબી/વા.ઇ/૧૩૭૨/૦૯ તા.૧૬/૧/૦૯

        નીચે જણાવેલ પોલીસ પોલીસ કર્મચારીઓને હાલ મળતાં પગાર ધોરણમાં સળંગ એક વર્ષની નોકરી ઇજાફાપાત્ર પુર્ણ કરેલ હોઇ તેમના નામ સામે જણાવ્‍યા તારીખથી વાર્ષિક ઇજાફા મંજુર કરવામાં આવેલ છે.

 

અ.નં.

હોદ્દો

નામ

બનં.       

હાલનો પગાર

ઇજાફા તારીખ

ઇજાફા રકમ

ઇજાફા પછીનો પગાર

P.C.

ભરતગીરી ઇશ્વરગીરી

૮૫૯

૩૪૫૫

૧/૧૨/૦૮

૮૫

૩૫૪૦

W.P.C.

જશીબેન મોહનભાઇ

૧૭૪૭

૩૨૪૦

૧/૧/૦૯

૭૦

૩૩૧૦

હેકો.મીકે

વી.આર.ઝાલા

-

૪૪૭૫

--’’--

૮૫

૪૫૬૦

W.H.C.

પ્રિતીબેન અપલકુમાર

૧૭૩૨

૩૪૫૫

૧/૧/૦૯

૮૫

૩૫૪૦

(૬) ક્રમાંકઃમકમ/એસબી-૧/વ.૨૧૨/૦૯/૨૩૯૨ તા.૧૬/૧/૦૯

પોલીસ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ વિભાગ, અમદાવાદના તા.૭/૧/૦૯ નાહુકમ આધારે અત્રેના જીલ્લાના નીચે જણાવેલ બિન હથિયારી એ.એસ.આઈ.ને પો.સ.ઈ.ના ૫ગા૨ ધો૨ણ રૂ.૫૫૦૦-૧૭૫-૯૦૦૦ માં તદન હંગામી ધો૨ણે તેઓ બઢતી સ્વીકારે તે તારીખથી તા.૩૧/૧/૦૯ સુધી કાર્યકારી બઢતી (ઓફીસીયેટીંગ પ્રમોશન) આ૫વામાં આવેલ છે. તેઓને જે તે જગ્યાએ ચાલુ રાખવામાં આવેલ છે.

(૧) શ્રી છગનભાઈ વેચાતભાઈ ઘોડ             નડીયાદ ટાઉન

(૨) શ્રી સુ૨માજી નાનજી ભગોરા                 નડીયાદ ટાઉન

(૩) શ્રી ધુળાભાઈ શીવાભાઈ                     બાલાસિનોર

 

                                           . ઈનામ

(૩)                                   ’’ નીલ ’’ 

 

                             ()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૧ર) ક્રમાંકઃમકમ/એસબી-૧/વ.૩૫/૦૯/૧૩૭૬ તા.૧૬/૧/૦૬

       અનાર્મ એ.એસ.આઇ.સોમાભાઇ શનાભાઇ બનં.૧૧૧૯ નાઓની પો.સ.ઇ.મહુધાનાઓએ એકાઉન્‍ટ રા.હેકો.તરીકે તા.૩/૩/૦૮ થી નિમણુક આપેલ છે. જેઓએ વંચાણમાં લીધેલ જા.નં.થી જામીન ખત તા.૨૯/૧૨/૦૮ થી અત્રે રજુ કરેલ છે. જેથી સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંકઃઇસીઆર/૧૦૮૮/૧(૬)/એમ તા.૧/૬/૮૮ અન્‍વયે તા.૨૯/૧૨/૦૮ થી માસિક રૂપીયા ૪૦/- લેખે ખાસ પગાર મંજુર કરવામાં આવે છે.

(૧૩) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૧૪૪૭/૦૯ તા.૧૬/૧/૦૯

       તમો વુ.પો.કો.સંગીતાબેન બળદેવભાઇ બનં.૧૭૧૪ હાલ ફરજ મોકુફ ખેડા હેકવા.નાઓની તા.૩/૧/૦૯ થી મળેલ અરજીમાં કરેલ રજુઆત ધ્‍યાને લેતાં પુખ્‍ત વિચારણાના અંતે તમારો ફરજ મોકુફીના કેસ રીવ્‍યુ કરી તેઓને હુકમ મળ્યા તારીખથી પુનઃનિયુકત કરવામાં  છે. અને આતરસુંબા પો.સ્‍ટે.ખાતે નિમણુક કરવામાં આવે છે.   

(૧૪) ક્રમાંકઃમકમ/એસબી-૧/વ.૩૩૨૭/૦૯/૧૭૯૪ તા.૧૯/૧/૦૬

       પો.મહા.અને મુ.પો.અધિ.શ્રી, ગુ.રા.,ગાંધીનગ૨ના તા.૫/૧૦/૦૪ હુકમ અન્વયે જીલ્લાઓમાં આતંકવાદનો પ્રતિકા૨ ક૨વા તેમજ તેઓ વિરૂઘ્ધ ૫ગલા લેવા અને નાકામિયાબ ક૨વા માટે એન્ટી ટેરીરીસ્ટ એસ્કોર્ટ સ્કોર્ડ (એ.ટી.એ.એસ.) ગ્રુ૫ની ૨ચના ક૨વા તેમજ તે માટે માણસો ઉ૫લબ્ધ મહેકમમાંથી ફાળવવા જણાવેલ છે. જે અન્વયે અત્રેના જીલ્લામાં એન્ટી ટેરીરીસ્ટ એસ્કોર્ટ સ્કોર્ડ (એ.ટી.એ.એસ.) ની ૨ચના કરી નીચે જણાવેલ પોલીસ કર્મચારીઓની એન્ટી ટેરીરીસ્ટ એસ્કોર્ટ સ્કોર્ડ (એ.ટી.એ.એસ.) માં નિમણુક ક૨વામાં આવેલ છે. જેઓએ એસ.ઓ.જી.ની સંલગ્ન  ૨હી કામગીરી ક૨વાની ૨હેશે.

અ.નં.  હોદ્દો   નામ / બ.નં.                      હાલનું પો.સ્ટે.              

(૧)     હ.પો.સ.ઈ.      શ્રી એસ.એમ.૫ટેલ                      રી.પો.સ.ઈ.ખેડા હેકવા.ઉ૫રાંત

વધારાનો ચાર્જ

(૨)     આ.પો.કો.       સંગ્રામસિંહ મદનસિંહ-૧૩૬               ખેડા હેકવા.

(૩)     --’’--          ગૌતમસિંહ ભમ્મ૨સિંહ-૬૦               ખેડા હેકવા.

(૪)    --’’--          ગજેન્‍દ્રસિંહ નરેન્દૂસિંહ-૯૩                ખેડા હેકવા.

(૫)    --’’--          જયેશભાઈ ખોડાભાઈ-૮૫               ખેડા હેકવા.

(૬)     --’’--           ધીરૂભાઈ અ૨વિંદભાઈ-૧૩૭              ખેડા હેકવા.

(૭)    આપોકો         વિપુલગીરી ઘનશ્યામગીરી-૧૨૭                 ખેડા હેકવા.

(૮)     --’’--           પ્રવિણભાઈ ખાનાભાઈ-૨૭               મહેમદાવાદ

(૯)     --’’--           અ૨વિંદસિંહ ૨ણજીતસિંહ-૧૯             મહેમદાવાદ

(૧૦)   --’’--           હિમતસિંહ મોહનસિંહ-૧૦૧               વિ૨પુર

(૧૧)    --’’--           હિરેનકુમા૨ દિલી૫ભાઈ-૪૫             નડીયાદ ટાઉન

(૧૫) ક્રમાંકઃમકમ/એસબી-૧/વ.૩૩૨૭/૦૯/૧૭૯૪ તા.૧૯/૧/૦૬

       મહેમદાવાદ પો.સ્‍ટે.ખાતે ફરજ બજાવતાં વુ.પો.કો.જ્યોતિબેન કાનજીભાઇ બનં.૧૬૩૨ નાઓની મહેમદાવાદ પો.સ્‍ટે.કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે નિમણુક કરવામાં આવેલ છે.

(૧૬) ક્રમાંકઃમકમ/એસબી-૧/૦૯/૧૮૦૦ તા.૨૦/૧/૦૬

 સી.પી.આઇ.માતરની કચેરી ખાતે ફરજ બજાવતાં અ.પો.કો.ભાર્ગવકુમાર મનસુખલાલ બનં.૧૦૮૯ ની વિનંતી ગ્રાહય રાખી તેઓની ફરજમાં કોઇપણ પ્રકારનો બાધ ન આવે તે શરતે યુ.પી.એસ.સી.ધ્વારા સને-૨૦૦૯ માં લેવાનાર આઇ.એ.એસ./આઇ.પી.એસ.ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપવા મંજુરી આપવામાં આવેલ છે.

 

                                                               -

                                                                             કચેરી અધિક્ષક

  પોલીસ અધિક્ષકની કચેરી

               ખેડા-નડીયાદ

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૪/૨૦૦૯

તા.૨૨/૧/૦૯ થી ૨૮/૧/૦૯ સુધી

૨જા વિભાગ

(૫) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/હાજર/૦૯/૨૧૭૫ તા.૨૨/૧/૦૯

       નડીયાદ ટાઉન પો.સ્‍ટે. ફરજ બજાવતાં લો.ર.પો.કો.હાવેશભાઇ ખોડાભાઇ બનં.૦૧૪૩ નાઓ તા.૨૬/૧૧/૦૮ થી તા.૨૧/૧/૦૯ દિન-૫૭ ગેરહાજર રહી, અત્રેની કચેરીએ મેડીકલ સર્ટી સાથે ફરજ પર હાજર થવા આવતાં મજકુર લો.ર.પો.કો. નાઓને તા.૨૨/૧/૦૯ થી ફરજમાં હાજર કરવામાં આવેલ છે.

        તા.૨૬/૧૧/૦૮ થી તા.૨૧/૧/૦૯ દિન-૫૭ ની વગર પગારી રજા મંજુર કરવામાં આવેલ છે.

                                        (ર)

        મજકુર લો.ર.પો.કો.ની નડીયાદ ટાઉન પો.સ્‍ટે.થી ખેડા પોલીસ હેડકવાર્ટર ખાતે તાત્‍કાલીક અસરથી જાહેરહીતમાં બદલી કરવામાં આવેલ છે.

(૬) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૫૨૫/૦૯ તા.૨૮/૧/૦૯

       અહેકો.ગણપતસિંહ બાબુભાઇ બનં.૩૨૭ નોકરી ઠાસરા પો.સ્‍ટે.નાઓ ફરજમાં ગેરહાજર રહેલ હોય, તેઓ વિરૂધ્‍ધ તા.૧૬-૧૭/૧૦/૦૭ ની યાદીથી આરોપનામું ફરમાવી ધોરણસરની ખા.ત.ચલાવી પ્રિ.ઓ. પાસેથી ખા.ત.ના કાગળો સમીક્ષા સાથે મળતાં મજકુર હેકો.તથા તેમના પત્‍ની બિમાર હતા. અને તેઓ વિરૂધ્‍ધ ફરમાવેલ આરોપનામામાં વંચાણ-૩ ના હુકમથી તેઓને ’’દોષમુક્ત’’ કરવામાં આવેલ હોવાથી તેઓની તા.૧૬/૧૧/૦૫ થી તા.૨૨/૮/૦૬ સુધીની દિન-૨૮૦ પ્રાપ્‍ત રજા તથા દાક્તરી પ્રમાણપત્ર આધારે તા.૨૩/૮/૦૬ થી ૧૭/૧૧/૦૬ સુધીની દિન-૮૭ રૂપાંતરીત રજા  મંજુર કરવામાં આવેલ છે.

      

                                          ૨. બદલી વિભાગ

(૬)                                      ’’ નીલ ’’       

૩. શિક્ષા વિભાગ

 

(૭) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૧૫૫/૦૯ તા.૨૨/૧/૦૯

            આહેકો.ભવાનસિંહ બાબરભાઇ બનં.૩૭૬ નોકરી ખેડા હેકવા.અને આપોકો કાંતીભાઇ કોદરભાઇ-૬૮૬ નોકરી ખેડા હેકવા.હાલ બાલાસિનોર પો.સ્‍ટે.નાઓને તા.૫-૭/૮/૦૬ તથા ૨૬/૧૨/૦૮ થી ફ૨માવેલ તહોમતનામું/કારણદર્શક નોટીસમાં સુચવેલ શિક્ષામાં ફેરફાર કરી, તેમનો બંનેનો એક ઇજાફો એક વર્ષ માટે ભવિષ્‍યના ઇજાફાને અસર કરે તે રીતે અટકાવવાની શિક્ષા કરવામાં આવેલ છે. તેમજ તા.૧૮/૩/૦૬ થી ૧૭/૧૧/૦૬ સુધીનો ફરજ મોકુફીનો સમય ફરજ મોકુફી તરીકે ગણવાનો હુકમ કરવામાં આવેલ છે.  

(૮) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૧૫૬/૦૯ તા.૨૨/૧/૦૯

            અ.પો.કો.રમતુભાઇ ભુરાભાઇ બનં.૧૦૫૪ નોકરી વિરપુર પો.સ્‍ટે. હાલ નડીયાદ ટાઉન પો.સ્‍ટે.નાઓને તા.૨૩/૧૨/૦૮ થી ફ૨માવેલ સીધી કારણદર્શક નોટીસ સાબીત રહેતી હોય રૂપીયા ૩૦૦/- (અંકે રૂપીયા ત્રણસો પુરા) રોકડ નાણાંકીય દંડની શિક્ષા કરવામાં આવેલ છે.

(૯) ના.પો.અધિ.નડીયાદના ક્રમાંકઃશિક્ષા/૨૪૩/૦૯ તા.૨૩/૧/૦૯

            અ.નં.૧ થી ૧૬ ના પોલીસ કર્મચારીઓને તેઓની કસુર બદલ શિક્ષા કરવામાં આવેલ છે. જે હુકમ પો.સ્‍ટે.મોકલવામાં આવેલ છે.

(૧૦) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૪૩૦/૦૯ તા.૨૭/૧/૦૯

            આહેકો.ગણપતભાઇ બાબુભાઇ બનં.૩૨૭ નોકરી ઠાસરા પો.સ્‍ટે.નાઓને તા.૧૬-૧૭/૧૦/૦૭ તથા ૧૨/૧૧/૦૮ થી ફ૨માવેલ તહોમતનામું/કારણદર્શક નોટીસ સાબીત રહેતી ન હોય ફરમાવેલ તહોમતનામામાંથી ’’દોષમુકત’’ જાહેર કરેલ છે.

(૧૧) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૪૩૩/૦૯ તા.૨૭/૧/૦૯

            આપોકો લક્ષ્‍મણસિંહ અર્જુનસિંહ બનં.૪૫૦ હાલ ખેડા હેકવા.નાઓને તા.૨૦/૫/૯૨ તથા ૧૮/૧૦/૦૮ થી ફ૨માવેલ તહોમતનામું/કા૨ણદર્શક નોટીસ સાબીત રહેતી હોય, તમારો એક ઇજાફો એક  વર્ષ માટે ભવિષ્‍યના ઇજાફાને અસર ના કરે તે રીતે અટકાવવાની શિક્ષા કરૂ છું. તેમજ તમારો ફરજ મોકુફીનો સમય તા.૨૧/૫/૯૨ થી ૬/૧૦/૯૩ સુધીનો ફરજ મોકુફીનો સમય ફરજ મોકુફી તરીકે ગણવો હુકમ કરવામાં આવેલ છે.

                                       

૪. ઈજાફા/ બઢતી

(૭)                                   ’’ નીલ ’’

 

                                           . ઈનામ

(૩)                                   ’’ નીલ ’’ 

 

                             ()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૧૭) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૧૬૮/૦૯ તા.૨૨/૧/૦૯

       અપોકો સાબી૨મીયાં અહેમદમીયાં બનં.૧૫૮૬ નાઓની તા.૧૫/૧૨/૦૮ ની અ૨જીમાં કરેલ ૨જુઆત ઘ્યાને લેતા ફ૨જ મોકુફીના કેસ રીવ્યુ કરી હુકમ મળ્યા તારીખથી પુનઃનિયુકત ક૨વામાં આવેલ છે. અને ખેડા પોલીસ હેડકવાર્ટર ખાતે નિમણુક ક૨વામાં આવેલ છે.

(૧૮) ક્રમાંકઃમકમ/એસબી-૧/ર.રા.પો.કો./૦૯/૨૦૮૫ તા.૨૨/૧/૦૯

       પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા.,ગાંધીનગ૨ની કચેરીના ઉ૫રોકત તા.૧/૧૨/૦૮ ના ૫ત્ર અન્વયે શ્રી જયદીપ ચેતનભાઇ શ્રીમાળી એલ.પ/૧૦/૨૯૫, શાંસ્‍ત્રીનગર, નારણપુરા, અમદાવાદનાઓને સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના જોગવાઈ આધારે હથિયારી લોક૨ક્ષક તરીકે ૨હેમરાહે નિમણુક આ૫વા અત્રેના જીલ્લા ખાતે ફાળવણી ક૨વામાં આવેલ છે. તેઓની તબીબી ચકાસણી કરાવતાં સીવીલ હોસ્‍પીટલ નડીયાદના તા.૧૨/૧૨/૦૮ ના પ્રમાણ૫ત્ર આધારે હથિયારી લોક૨ક્ષકની કામગીરી ક૨વા માટે ફીટ જાહે૨ કરેલ છે.

        સ૨કા૨શ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવોની જોગવાઈઓને આધિન હથિયારી લોક૨ક્ષક તરીકે નિમણુક આ૫વામાં આવેલ છે.

(૧૯) ક્રમાંકઃમકમ/એસબી-૩/બંદોબસ્‍ત/વ.૧૫૩/૦૯/૨૧૨૮ તા.૨૨/૧/૦૯

       અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સંદેશા વ્‍યવહાર, ગુ.રા.,ગાંધીનગર નાઓના તા.૨૧/૧/૦૯ ના ફેકસ મેસેજ આધારે અત્રેના જીલ્‍લાના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા રે.ટે.શ્રી એમ.એમ.શેખ નાઓને ૨૬ મી જાન્‍યુઆરી બંદોબસ્‍ત માટે પોલીસ અધિક્ષકશ્રી, પંચમહાલ-ગોધરા ખાતે મોકલવામાં આવેલ.

(૨૦) ક્રમાંકઃમકમ/એસબી-૧/૨૧૩૮/૦૯ તા.૨૨/૧/૦૯

તા.૨/૨/૦૯ થી પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ ખાતે એકમાસ માટે શરૂ થના૨ હથીયારી પોકો.ના રીફ્રેસ૨ કોર્ષમાં નીચે જણાવેલ આપોકોને મોકલવા હુકમ ક૨વામાં આવે  છે.                                      અ.નું.   હોદ્દો                  નામ/બ.નં.                                               પોલીસ સ્ટેશન                                     ૧.           આ.પો.કો.          જેશીંગભાઇ શનાભાઇ-૫૫૭                         ખેડાહેડકવાર્ટર                                                ર.     આ.પો.કો.          અજીતસિંહ ચંદુભાઇ-૫૭૮                       ખેડા હેડકવાર્ટર

૩.         આ.પો.કો.          નાસીરમીયાં નિઝામમીયાં-પ૯૮            ખેડા હેડકવાર્ટર                                         ૪.             આ.પો.કો.          જયંતિભાઇ વાલજીભાઇ-૬૦૯                   નડીયાદ ટાઉન

૫.        આ.પો.કો.          બુધાભાઇ જેઠાભાઇ-૬૩૬                      ખેડા હેડકવાર્ટર

૬.      આ.પો.કો.       વિનુભાઇ રમણભાઇ-૬૬૧                નડીયાદ ટાઉન

૭.      આ.પો.કો.       જયંતિભાઇ મફતભાઇ-૬૭૧              ખેડા હેડકવાર્ટર

૮.      આ.પો.કો.       રમણીકલાલ નમર્દાશંકર-૪૩૧           નડીયાદ પશ્ચિમ

૯.         આ.પો.કો.       વિરભદ્રસિંહ વિજયસિંહ-૧૩૦             ખેડા હેડકવાર્ટર (જીલ્‍લા ટ્રાફીક)

૧૦.       આ.પો.કો.          દિનેશભાઇ વિષ્‍ણુભાઇ-૨૯                       ખેડા હેડકવાર્ટર

                                                                -

                                                                             કચેરી અધિક્ષક

  પોલીસ અધિક્ષકની કચેરી

               ખેડા-નડીયાદ

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

પોલીસ  અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ

જિલ્લા પોલીસ ગેઝેટ નં.૫/૨૦૦૯

તા.૨૯/૧/૦૯ થી ૪/૨/૦૯ સુધી

૨જા વિભાગ

(૭) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/રજા/૦૯/૨૭૦૩ તા.૩૦/૧/૦૯

       નીચે જણાવેલ પોલીસ કર્મચારીને તેના નામ સામે જણાવ્યા મુજબની રજા મંજુ૨ ક૨વામાં આવેલ છે.

અ.નં.

હોદ્દો

નામ / બનં./ પો.સ્‍ટે.

રજા માંગવાનું કારણ

રજાની વિગત

પો.કો.

વિનુભાઇ પિતાંબરદાસ    ૫૭૬ ખેડા હેકવા.

પુત્રીના લગ્‍ન માટે

તા.૧૦/૨/૦૯ થી દિન-૨૦ સુધીની હક્ક રજા મંજુર

લો.ર. પો.કો.

અરિંદભાઇ વિષ્‍ણુભાઇ-૦૧૫૪ ઠાસરા

પોતાના લગ્‍ન હોવાથી

તા.૧૫/૨/૦૯ થી દિન-૩૦ સુધીની કપત પગારી રજા મંજુર

પો.કો.

બાબભાઇ લાલાભાઇ-૪૯૬ ખેડા હેકવા.

પુત્રીના લગ્‍ન માટે

છુટા થયા તારીખથી દિન-૩૦ ની હક્ક રજા મંજુર

હેકો.

શનાભાઇ ડાહ્યાભાઇ-૫૮૬  માઉન્‍ટેડ ખેડા

મકાનમાં સુધારો વધારો કરવા અંગે

છુટા થયા તારીખથી દિન-૩૦ ની હક્ક રજા મંજુર

હેકો.

વિઠ્ઠલભાઇ ડાહ્યાભાઇ- ૧૩૨૮ કપડવંજ રૂરલ

પુત્રીના લગ્‍ન માટે

તા.૧/૨/૦૯ થી દિન-૩૦ સુધીની હક્ક રજા મંજુર

(૮) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/રજા/૦૯/૨૮૭૮ તા.૨/૨/૦૯

       ડાકોર પો.સ્ટે.માં ફ૨જ બજાવતાં અનાર્મ એ.એસ.આઈ.છગનભાઇ રૂપાભાઇ બનં.૮૮૧ નાઓ તા.૩૧/૧૦/૦૮ ના રોજ વય નિવૃત થતાં તા.૧૯/૨/૯૮ ઠરાવ અન્વયે તેઓની લ્હેણી નીકળતી દિન-૩૦૦ ની પ્રાપ્ત ૨જાનું રોકડમાં રૂપાંતર કરવા હુકમ કરવામાં આવેલ છે.

(૯) ક્રમાંકઃમકમ/૪/૨૬૦/એસબી/રજા/૦૯ તા.૪/૨/૦૯

       અ.નં.૧ થી ૧૧૬  ના પોલીસ કર્મચારીઓની બિમારી વિગેરે કા૨ણોસ૨ સીક મેમો મેળવી મેડીકલ પ્રમાણ૫ત્ર સાથે હાજ૨ થતાં તેઓના નામ સામે જણાવ્યા મુજબની ૨જા મંજુ૨ ક૨વામાં આવેલ છે.

            ૨/- જે પોલીસ કર્મચારીઓ ઉ૫રી અધિકારીશ્રીની ૨જા ૫૨વાવગી મેળવ્યા સિવાય મવસ્વી૫ણે ગે૨હાજ૨ ૨હેલ હોય તેઓની ૨જા તેમના નામ સામે જણાવ્યા મુજબની શિક્ષા સહીત મંજુ૨ ક૨વામાં આવેલ છે. જે હુકમ તમામ પો.સ્‍ટે.મોકલવામાં આવેલ છે.           

                                          ૨. બદલી વિભાગ

(૭) ક્રમાંકઃમકમ/એસબી-૧/વ.૩૩૮/૦૯/૨૭૧૯ તા.૩૦/૧/૦૯

        પોલીસ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ વિભાગ, અમદાવાદની કચેરીના તા.૨૨/૧/૦૯ ના હુકમ આધારે અપોકો સમીરખાન મુરતુજાખાન બનં.૯૩૪ નાઓની વિનંતી અનુસાર સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૧/૯/૮૧ ના પરિપત્ર ની શરતોની સીનીયોરીટી જતી કરવાની શરતે પદરખર્ચે અત્રના જીલ્‍લામાંથી અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવેલ છે.   

(૮) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/૦૯/૨૮૫૦ તા.૩૧/૧/૦૯

        આતરસુંબા પો.સ્‍ટે.ખાતે ફરજ બજાવતાં આહેકો.અશોકભાઇ શીવાભાઇ બનં.૪૭૦ નાઓની પદરખર્ચે વસો પો.સ્‍ટે.ખાતે બદલી કરવામાં આવેલ છે.       

(૯) ક્રમાંકઃમકમ/એસબી-૧/બદલ/૦૯/૨૮૫૧ તા.૩૧/૧/૦૯

        નડીયાદ ટાઉન પો.સ્‍ટે.ખાતે ફરજ બજાવતાં આ.પો.કો.રમતુભાઇ ભુરાભાઇ બનં.૧૦૫૪ નાઓની પદરખર્ચે બાલાસિનોર પો.સ્‍ટે.ખાતે બદલી કરવામાં આવેલ છે.       

 

૩. શિક્ષા વિભાગ

(૧ર) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૮૪૯/૦૯ તા.૩૧/૧/૦૯

            વુહેકો.વિમળાબેન મંગળભાઇ બનં.૧૪૪૨ નોકરી ખેડા હેકવા.નાઓને તા.૨૩/૧૨/૦૮ થી ફ૨માવેલ સીધી કારણદર્શક નોટીસ સાબીત રહેતી હોય રૂપીયા ૫૦૦/- (અંકે રૂપીયા પાંચસો પુરા) રોકડ નાણાંકીય દંડની શિક્ષા કરવામાં આવેલ છે.

(૧૩) ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૮૬૦/૦૯ તા.૩૧/૧/૦૯

            ડ્રા.પો.કો.ભુપતસિંહ ઘેલાભાઇ બનં.૬૫૪ નોકરી નડીયાદ ટાઉન પો.સ્‍ટે.નાઓને તા.૨૩/૧૨/૦૮ થી ફ૨માવેલ સીધી કારણદર્શક નોટીસ સાબીત રહેતી હોય રૂપીયા ૫૦૦/- (અંકે રૂપીયા પાંચસો પુરા) રોકડ નાણાંકીય દંડની શિક્ષા કરવામાં આવેલ છે.

(૧૪) ના.પો.અધિ.કપડવંજના ક્રમાંકઃશિક્ષા/૩૧૩/૦૯ તા.૨/૨/૦૯

            અ.નં.૧ થી ૭ ના પોલીસ કર્મચારીઓની કસુર બદલ શિક્ષા કરવામાં આવેલ છે.જે હુકમ પો.સ્‍ટે.મોકલવામાં આવેલ છે.

(૧૫) ક્રમાંકઃમકમ/એસબી-૫/શિક્ષા/૩૧૩૯/૦૯ તા.૩/૨/૦૯

            ખેડા હેઙ.કવા. ખાતે ફરજ બજાવતા આ.પો.કો. ભરતભાઇ દાનાભાઇ બ.નં.૪૮૪ નાઓની તા. ૧૩/૧૨/૦૮ નારોજની કવા.ગાર્ડની ફરજ દરમ્‍યાન ગેરહાજર મળી આવેલ, જે સબબ તેઓને તા.૧૯/૧/૦૯ના રોજ પો.અધિ.શ્રી રૂબરૂ હાજર રહેવા રી.પો.સ.ઇ.ખેડા હેકવા.મારફતે જાણ કરેલ તેમ છતાં મજકુર આ.પો.કો. હાજર રહેલ ન હોઇ, તેઓની આ કસૂર બદલ ’’ એક માસ માટેના જાહેર રજાઓ દરમ્‍યાન ઓફ આપવાનો ’’ હુકમ કરવામાં આવેલ છે.

                               

૪. ઈજાફા/ બઢતી

(૮)  ક્રમાંકઃમકમ/એસબી-૩/પેફી.૯૮/ઉપધો/૦૯/૨૫૭૫ તા.૨૯/૧/૦૯

       આપોકો ગોવિંદભાઇ લક્ષ્‍મણભાઇ બનં.૬૩૨ મહુધા પો.સ્‍ટે.નાઓનો ઉ.પો.ધોમંજુર થયેલ છે. જે હુકમની નકલ પો.સ્‍ટે.ખાતે મોકલવામાં આવેલ છે.

(૯)  ક્રમાંકઃતપસ/૩૧૦/એસબી/૨૬૧૮/૦૯ તા.૨૯/૧/૦૯

       અનાર્મ એ.એસ.આઇ.નટુભાઇ રનાભાઇ ચૌધરી નડીયાદ ટાઉન પો.સ્‍ટે.નાઓના ઇજાફા મુકત કરેલ છે. જે હુકમની નકલ પો.સ્‍ટે.ખાતે મોકલવામાં આવેલ છે.

(૧૦)  ક્રમાંકઃમકમ/૨૬૦/એસબી/વા.ઇ./૦૯/૨૮૪૪ તા.૩૧/૧/૦૯

       અ.નં.૧ થી ૧૧૫ ના પોલીસ પોલીસ કર્મચારીઓને હાલ મળતાં પગાર ધોરણમાં સળંગ એક વર્ષની નોકરી ઇજાફાપાત્ર પુર્ણ કરેલ હોઇ તેમના નામ સામે જણાવ્‍યા તારીખથી વાર્ષિક ઇજાફા મંજુર કરવામાં આવેલ છે. જે હુકમની નકલ તમામ પો.સ્‍ટે.મોકલવામાં આવેલ છે.

                                           . ઈનામ

(૫)                                   ’’ નીલ ’’

                             ()રાજીનામુ/નિમણુક/નિવૃતિ વિભાગ

 

(૨૨)                                ’’ નીલ ’’

 

 

                                                                             કચેરી અધિક્ષક

  પોલીસ અધિક્ષકની કચેરી

              ખેડા-નડીયાદ

પ્રતિ,

        જિલ્લાના તમામ પોલીસ અમલદારો ત૨ફ/તમામ સી.પી.આઇ.

રીપોસઈ ખેડા હેકવા./તમામ શાખા

નકલ ૨વાનાઃ- મદદનીશ પો.અધિ.શ્રી,નડીયાદ

       ના.પો.અધિ.ક૫ડવંજ/મુ.મ.ખેડા-નડીયાદ

               હિસાબી શાખા (૪ પ્રત)/ડીપીજી

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
સીનીયર સિટીઝન માટે
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
સીનીયર સીટીજ્ન માટે

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ