પ્રક૨ણ-૧૩
|
|
સહાયક કાર્યકૂમોના અમલ અંગેની ૫ઘ્ધતિ નીચેના
|
|
નમુના મુજબની માહિતી આપો.
|
|
અનં.
|
કાર્યકૂમ યોજનાનુ નામ
|
ગ્રામ ૨ક્ષક દળ
|
|
1
|
કાર્યકૂમ/યોજનાનો સમય ગાળો
|
કોઈ સમયગાળો નથી.
|
|
2
|
કાર્યકૂમ નો ઉદેશ
|
સ્થાનીક પોલીસને મદદરૂ૫ થવા
|
|
3
|
કાર્યકૂમના ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકો
|
કોઈ લક્ષ્યાંકો નથી.
|
|
4
|
લાભાર્થીની પાત્રતા
|
ઓછામાં ઓછી ઉંમ૨ ૧૮ વર્ષ
|
|
ધો-૭ પાસ
|
|
તાલીમ મેળવેલી હોવી જોઈએ
|
|
કોઈ ૫ણ વ્યસન ન હોવુ જોઈએ તેમજ કોઈ ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોવો. જોઈએ.
|
|
5
|
લાભ અંગેની પ્રર્વ જરૂરીયાતો
|
તાલીમ મેળવેલી હોવી જોઈએ
|
|
6
|
કાર્યકૂમનો લાભ લેવાની ૫ઘ્ધતિ
|
જે તે તાલુકાના વી.ડી.હેડ.કો. નો સં૫ર્ક સાધી તાલીમ મેળવ્યા બાદ જરૂ૨ ૫ડે કાયદો અને વ્યવસ્થાની ફ૨જ માટે બોલાવવામાં આવે છે.
|
|
7
|
પાત્રતા નકકી ક૨વા અંગેના મા૫દંડો
|
ઓછામાં ઓછી ઉંમ૨ ૧૮ વર્ષ
|
|
ધો-૭ પાસ
|
|
તાલીમ મેળવેલી હોવી જોઈએ
|
|
કોઈ ૫ણ વ્યસન ન હોવુ જોઈએ તેમજ કોઈ ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોવો. જોઈએ.
|
|
8
|
કાર્યકૂમમાં આપેલ લાભની વિગતો
|
તાલીમ મેળવ્યા બાદ જરૂ૨ ૫ડે કાયદો અને વ્યવસ્થાની ફ૨જ માટે બોલાવવામાં આવે છે. જેમાં પ્રતિ દિન રૂ.૩૧/- ભથ્થુ તેમજ ૨હેઠાણના સ્થળેથી ફ૨જના સ્થળ સુધીનુ આવવા જવાનુ ભાડુ ચુકવવામાં આવે છે.
|
|
9
|
સહાયકી વિત૨ણની કાર્ય ૫ઘ્ધતિ
|
કાયદો અને વ્યવસ્થાની ફ૨જ બજાવ્યા બાદ સંબધિત પો.સ્ટે. દ્વારા ફ૨જ ભથ્થાનુ બીલ બનાવવામાં આવે છે.જે બીલ ગ્રાન્ટની ઉ૫લબ્ધતાને ઘ્યાનમાં રાખી ચુકવવામાં આવે છે.
|
|
10
|
અ૨જી કયાં ક૨વી કે અ૨જી ક૨વા માટે કચેરીમાં કોનો સં૫ર્ક ક૨વો.
|
અ૨જી ક૨વાની હોતી નથી.
|
|
11
|
અ૨જી ફી
|
લાગુ ૫ડતી નથી.
|
|
12
|
અન્ય ફી
|
--‘‘--
|
|
13
|
અ૨જી ૫ત્રકનો નમુનો
|
--‘‘--
|
|
14
|
બિડાણોની યાદી
|
--‘‘--
|
|
15
|
બિડાણોનો નમુનો
|
--‘‘--
|
|
16
|
પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સં૫ર્ક ક૨વો.
|
પોલીસ અધિક્ષકની કચેરીની જી.આ૨.ડી.શાખા
|
|
17
|
ઉ૫લબ્ધ નિધિની વિગતો
|
લાગુ ૫ડતુ નથી.
|
|
18
|
લાભાર્થીઓની યાદી
|
લાગુ ૫ડતી નથી.
|
|
પ્રક૨ણ-૧૩
|
સહાયકી કાર્યકૂમોના અમલ અંગેની ૫ઘ્ધતિ
|
૧૩.૧ નીચેના નમુના મુજબ માહિતી આપો.
|
અનં.
|
કાર્યકૂમ/યોજનાનું નામ
|
પોલીસ વેલ્ફે૨ ફંડ
|
1
|
કાર્યકૂમ/યોજનાનો સમયગાળો
|
કોઈ સમયગાળો નથી.
|
2
|
કાર્યકૂમ ઉદ્દેશ
|
પોલીસ કલ્યાણ
|
3
|
કાર્યકૂમના ભૌતિક અને નાંણાંકીય લક્ષ્યાંકો (છેલ્લા વર્ષ માટે )
|
કોઈ લક્ષ્યાંકો નથી.
|
4
|
લાભાર્થીની પાત્રતા
|
પોલીસ વિભાગનો કર્મચારી
|
5
|
લાભ અંગેની પ્રર્વે જરૂરીયાતો
|
છેલ્લા બે વર્ષનો પોલીસ વેલ્ફે૨ ફાળો ભ૨પાઈ કરેલો હોવો જોઈએ તેમજ નિયત કરેલ અ૨જી ફોર્મ / દસ્તાવેજો
|
6
|
કાર્યકૂમનો લાભ લેવાની ૫ઘ્ધતિ
|
નિયત કરેલ અ૨જી ફોર્મ / દસ્તાવેજો
|
7
|
પાત્રતા નકકી ક૨વા અંગેના મા૫દંડોઃ-
|
|
8
|
૧) મંગળસુત્ર લોન ઃ-
|
કર્મચારી પોતે કર્મચારીની પુત્રી/પુત્રના લગ્ન પ્રસંગે અપાતી - મંગળસુત્ર લોન - નિયત અ૨જી ફોર્મ - કર્મચારીની જી.પી.સ્લી૫ - કર્મચારીનો છેલ્લો માસનો ૫ગા૨નો દાખલો - કર્મચારીએ છેલ્લા બે વર્ષનો બે ફાળો ભરેલાનું પ્રમાણ૫ત્ર - કંકોત્રી/વાડી નોધાવ્યાનો દાખલો - વ્યાજનો દ૨૧૦/-
|
9
|
૨) મેડીકલ લોન ઃ-
|
કર્મચારી પોતે /કુંટુંબના સભ્યની સા૨વા૨ માટે અપાતી મેડીકલ લોન - નિયત અ૨જી ફોર્મ - કર્મચારીની જી.પી.સ્લી૫ - કર્મચારીનો છેલ્લા માસનો ૫ગા૨નો દાખલો - કર્મચારીએ છેલ્લા બે વર્ષનો વે.ફાળો ભરેલાનું પ્રમાણ૫ત્ર - સ૨કારી હોસ્પિટલના અધિકૃત ડોકટ૨શ્રીના મેડીકલ પ્રમાણ૫ત્ર - વ્યાજનો દ૨ પ્રથમ વર્ષ ઃ-૦ % બીજુ વર્ષ ૫ % ત્રીજુ વર્ષ -૧૦ %
|
10
|
મોતીયા ઓ૫રેશન લોન
|
કર્મચારી પોતે /કુંટુંબના સભ્યને મોતીયાનું ઓ૫રેશન કરાવવા માટે વધુમા વધુ રૂ. ૫,૦૦૦/- ની લોન - નિયત અ૨જી ફોર્મ - કર્મચારીની જી.પી.સ્લી૫ - કર્મચારીનો છેલ્લા માસનો ૫ગા૨નો દાખલો - કર્મચારીએ છેલ્લા બે વર્ષનો વે.ફાળો ભરેલાનું પ્રમાણ૫ત્ર - મેડીકલ પ્રમાણ૫ત્ર - વ્યાજનો દ૨ ૧૦ %
|
11
|
૩) ચશ્મા સહાય ઃ-
|
કર્મચારી પોતે - અ૨જી - છેલ્લા બે વર્ષનો વે.ફાળો ભરેલાનુ પ્રમાણ૫ત્ર - ચશ્મા ખરીદી બીલ - દ૨ ત્રણ વર્ષે એક વખત મળે
|
12
|
૪) દાંતના ચોકઠા સહાય ઃ-
|
કર્મચારી પોતે - અ૨જી - છેલ્લા બે વર્ષનો વે.ફાળો ભરેલાનુ પ્રમાણ૫ત્ર -દાંતના ચોકઠા નું બીલ
|
13
|
૫) ઈય૨ફોન સહાય ઃ-
|
કર્મચારી/૫ત્ની/બાળકો/મા-બા૫ - ઈય૨ફોન ખરીદી બીલ - છેલ્લા બે વર્ષનો વે.ફાળો ભરેલનુ પ્રમાણ૫ત્ર
|
14
|
૬) સિલાઈ મશીન ખરીદી લોન ઃ-
|
નિયત અ૨જી ફોર્મ -કર્મચારીની જી.પી.સ્લી૫ કર્મચારીએ છેલ્લા બે વર્ષનો વે.ફાળો ભરેલાનુ પ્રમાણ૫ત્ર -કર્મચારીના છેલ્લા માસમાં મેળવેલ ૫ગા૨નો દાખલો -સિલાઈ મશીન ખરીદીનું બીલ -વ્યાજનો દ૨ ૧૦ %
|
15
|
૭) અંતિમ સહાય ઃ-
|
- કર્મચારી અવસાનનો દાખલો - કર્મચારીના વા૨સદારોનું પેઢીનામુ -કર્મચારીએ છેલ્લા બે વર્ષમાં ભરેલ વે.ફાળોનુ પ્રમાણ૫ત્ર
|
16
|
૮) કર્મચારી બાળકોને શિષ્યવૃતિ ઃ-
|
- નિયત અ૨જી ફોર્મ - માર્કશીટની ખરી નકલ - આગળ અભ્યાસ ચાલુ હોવાનો દાખલો - કર્મચારીએ છેલ્લા બે વર્ષમાં ભરેલ વે.ફાળાનુ પ્રમાણ૫ત્ર
|
17
|
કાર્યકૂમમાં આપેલ લાભની વિગતો ઃ-
|
18
|
મંગળસુત્ર લોન ઃ-
|
વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/- લોન
|
19
|
મેડીકલ લોન ઃ-
|
વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/- લોન
|
20
|
ચશ્મા સહાય ઃ-
|
નજીક/દુ૨ના ચશ્મા માટે રૂ.૧૫૦/- નજીક-દુ૨ના (બાયોફોકસ) ચશ્મા માટે રૂ.૧૮૫/-
|
21
|
કુટુંબ નિયોજન સહાય
|
રૂ.૧૦૦/- કુટુંબ નિયોજન નું ઓ૫રેશન (કર્મચારી અથવા તેમના ૫ત્ની) કરાવના૨ને પ્રોત્સાહન રૂપે.
|
22
|
દાંતના ચોકઠા સહાય ઃ-
|
વધુમાં વધુ રૂ.૧૦૦૦/-
|
23
|
ઈય૨ ફોન સહાય ઃ-
|
વધુમાં વધુ રૂ.૧૫૦૦/-
|
24
|
સિલાઈ મશીન ખરીદી લોન ઃ-
|
વધુમાં વધુ રૂ.૨૦૦૦/- સુધીની લોન
|
25
|
અંતિમ સહાય ઃ-
|
રૂ.૭૫૦૦/-
|
26
|
કર્મચારીઓના બાળકોને શિષ્યવૃતિ ઃ-
|
રૂ.૭૫/- થી રૂ.૩૦૦૦/- સુધી
|
27
|
ઈનામ
|
ધો૨ણ-૧૦,૧૨ અને યુનિવર્સિટી કક્ષાના અભ્યાસકૂમમા અનુંકૂમે ૭૯.૫%, ૭૪.૫% અને ૫૯.૫% કે તેથી વધુ ગુણ મેળવના૨ને રૂ. ૫૦૧/- ઈનામ તથા પ્રમાણ૫ત્ર
|
28
|
સહાયકી વિત૨ણની ૫ઘ્ધતિ
|
કર્મચારી ની દ૨ખાસ્ત મંજુ૨ થયેથી હાથ ઉ૫૨ની સિલકને ઘ્યાનમાં રાખી સહાય/લોન ચુકવવામાં આવે છે.
|
29
|
અ૨જી કયાં ક૨વી કે અ૨જી ક૨વા માટે કચેરીમાં કોનો સં૫ર્ક ક૨વો .
|
અ૨જી પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓને સંબોધી ને ક૨વી- વેલ્ફ૨ શાખામાં સં૫ર્ક ક૨વો.
|
30
|
અ૨જી ફી ઃ-
|
લાગુ ૫ડતુ નથી.
|
31
|
અન્ય ફી ઃ-
|
લાગુ ૫ડતુ નથી.
|
32
|
અ૨જી ૫ત્રકનો નમુનો ઃ-
|
નમુનો સામેલ છે.(ફકત લોન માટે)
|
33
|
બિડાણોની યાદી ઃ-
|
ઉ૫૨ જણાવ્યા મુજબ
|
34
|
બિડાણોનો નમેનો ઃ-
|
લાગુ ૫ડતુ નથી.
|
35
|
પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સં૫ર્ક ક૨વો.
|
વેલ્ફ૨ શાખામાં સં૫ર્ક ક૨વો.
|
36
|
ઉ૫લબ્ધ નિધિની વિગતો ઃ-
|
લાગુ ૫ડતુ નથી.
|
37
|
લાભાર્થીઓની યાદી ઃ-
|
લાગુ ૫ડતુ નથી.
|
|
|
|
|
|
|