પ્રક૨ણ-૧૨ (નિયમૂસંગ્રહ-૧૧)
તમામ યોજનાઓ, સૂચિતખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ,નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદા૨ જાહે૨ તંત્ર માટે.
૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃતિઓ માટે અંદાજ૫ત્રની વિગતોની માહીતી નીચેના નમુનામાં આપો.
વર્ષ ૨૦૦૪-૨૦૦૫
કૂનં
|
યોજનાનું નામ/સદ૨
|
પ્રવૃતિ
|
પ્રવૃતિ શરૂ કર્યાની તારીખ
|
પ્રવૃતિના અંતની અંદાજેલ તારીખ
|
સુચીત ૨કમ
|
મંજુ૨ થયેલ ૨કમ
|
છુટી કરેલ/ ચુકવેલ ૨કમ (હ૫તાની સંખ્યા)
|
છેલ્લા વર્ષનું ખરેખ૨ ખર્ચ
|
કાર્યની ગુણવતા માટે સંપુર્ણ૫ણે કામગીરી માટે જવાબદા૨ અધિકારી
|
|
|
|
|
નીલ
|
|
|
|
|
|
અન્ય જાહે૨ તંત્રો માટેઃ
કૂ નં
|
સદ૨
|
સુચીત અંદાજ૫ત્ર
|
મંજુ૨ થયેલ અંદાજ૫ત્ર
|
છુટી કરેલ ચુકવેલ ૨કમ (હપ્તાની સંખ્યા)
|
કુલ ખર્ચ
|
|
|
|
નીલ
|
|
|
નોંધઃ-
૧) વિકાસ નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદા૨ જાહે૨ તંત્ર માટે તમામ યોજનાઓ સુચીત ખર્ચા અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો નીલ છે. પોલીસ તંત્ર દ્વારા માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી ક૨વામાં આવે છે. મથાળામાં જણાવ્યા મુજબના કાર્ય માટે સ૨કા૨શ્રી દ્વારા પોલીસ તંત્રને કોઈ અંદાજ૫ત્રીય અનુદાન ફાળવવામાં આવતુ નથી. ૫રંતુ પોલીસ દળનાં તમામ અધિકારી/કર્મચારીના ૫ગા૨ ભથ્થા અને વહીવટી ખર્ચાઓ માટે અનુદાન ફાળવવામાં આવે છે.
૨) આર્થીક સહાયકી કાર્યકૂમો માટે સ૨કા૨શ્રી દ્વારા પોલીસ તંત્રને કોઈ આર્થીક અનુદાન ફાળવવામાં આવતુ નથી કે, આર્થીક સહાયના કોઈ કાર્યકૂમોનું આયોજન પોલીસ તંત્ર દ્વારા ક૨વાની જોગવાઈ નથી.