પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

પોલીસનો ઈતિહાસ

7/20/2025 1:01:12 AM

પોલીસનો ઇતિહાસ

ખેડા જિલ્લામાં પ્રથમ પોલીસ અધીક્ષક તરીકે શ્રી મેજર કેઈથ જોહન સને. ૧૮૫૫માં ફરજ ૫ર હતા અને આઝાદ ભારતના ખેડા જિલ્લાના પ્રથમ પોલીસ અધીક્ષક શ્રી બી.એલ.ભાવે હતા.

ખેડા જિલ્લામાં સને ૩૧.૫.૧૯૮ર સુધી બે વિભાગ હતા (૧) ખેડા ઉત્તર અને (ર) ખેડા દક્ષિણ તા.૧.૬.૧૯૮રથી સ્વતંત્ર ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો.

સ્વતંત્ર ખેડા જિલ્લાના પ્રથમ પોલીસ અધીક્ષક શ્રી આર. એન. મેઘા હતા. સ્વતંત્ર આણંદ જિલ્લાના પ્રથમ પોલીસ અધીક્ષક શ્રી સુખદેવસિંહ હતા.

ખેડા જિલ્લાનુ વિભાજન પોલીસ હેતુ અને સરળ વહીવટ ચાલે તે માટે કરવામાં આવ્યું. ખેડા જિલ્લો વિભાજન થયો ત્યારે તેમાં કુલ -૧૫ પોલીસ સ્ટેશન હતાં. હાલ ૧૯ પોલીસ સ્ટેશન કાર્યરત છે.