પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

નોંધણી

4/27/2024 6:56:10 AM

વિદેશી નાગરીકના રજીસ્ટ્રેશન માટેના હકક -

1.વિદેશી નાગરીકો કે જેઓએ રજીસ્‍ટ્રેશન કરવાનું થાય છે તેઓએ http://indianfrro.gov.in/frro  યુ.આર.એલ. ઉપર લોગીન થઇ તેમાં જણાવ્‍યા મુજબ અનુસરવાનું રહેશે અને નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા.

અ – પન્ના પાસપોર્ટ – વિઝા ભારતમાં આવ્યાના સ્ટેમ્પવાળા.

બ - પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ.

 ક - મુળ ભારતીય હોય તો તેના પુરાવા.

 ડ - રહેઠાણના પુરાવા માટે રેશનકોર્ડ, વેરાપહોચ, લાઈટ બીલ,  ટેલીફોન બીલ/સીફોમ અન્ડર ટેકીંગ લેટર.

2. નિયત સમય મર્યાદા બાદ રજીસ્ટર થનારે સરકારશ્રીએ નિયત કરેલ પેનલ્ટી ચલણથી ભરવાની રહેશે.

3. વિદેશ નાગરીક તરીકે રજીસ્ટ્રેશન માટે અરજદારે જાતે આવવું જરૂરી છે.

વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થવા માટે કોઈ એજન્ટની જરૂર નહી તથા તેના માટે કોઈ ફી હોતી નથી. વિના મુલ્યે આ કામગીરી થાય છે.