પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 6:04:18 PM

 

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા.૩૧/૦૮/૨૦૧૫ થી તા.૦૬/૦૯/૨૦૧૫)

               

ડાકોર પોલીસ સ્ટેશન

 

                        અત્રેના ડાકોર રણછોડરાયજી મંદિરે તા.૦૫/૦૯/૨૦૧૫ ના રોજ જન્માષ્ટમી નો તહેવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે તેમજ ખીસ્સા કાતરૂના બનાવો બનતા અટકાવવા પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવાની સારી કામગીરી કરેલ છે.