પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:54:57 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા૨૦/૦૨/૨૦૧૭ થી તા.૨૬/૦૨/૨૦૧૭)

ડાકોર પોલીસ સ્ટેશન

                        અત્રેના ડાકોર રણછોડરાયજી મંદિરે તા.૨૬/૦૨/૨૦૧૭ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય. જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે. તેમજ ખીસ્સા કાતરૂના બનાવો બનતા અટકાવવા પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવાની સારી કામગીરી કરેલ છે.